________________
૧૮૩
મિટિંગ ભરવા માટે પણ સારે છે. મોટા મોટા કોન્ટ્રાકટ ઉપર સહી કરો તથા સ્થિર અને પ્રમાણભૂત (Standard) લેનશેરમાં રોકાણ કરે. આજનો મુખ્ય સૂર વ્યવસ્થા છે.
૯. આ દિવસ શક્તિ, સહિષ્ણુતા, પ્રેમ અને સિદ્ધિને છે. મોટા પાયા પર જાહેરાત કરો તથા ભાષણ કરશે. આજે તને લર ટેલિફેન દ્વારા સામાજિક બાબતેને સારા સંતે ઉકેલ લાવી શકશે આજને મુખ્ય વનિ “શુભેચ્છા” છે.
૧૧. આ દિવસ ભવિષ્યદષ્ટિ ( Vision ), પ્રેરણા, નેતૃત્વ અને પ્રગતિ માટે છે. આ શ્રેષ્ઠ દિવસ છે વિદ્યુત, એન્જિનિયરીંગ, રેડિયો, ટેલિવિઝન અને હવાઈ ઉડ્ડયનમાં સંશોધન તથા પ્રગતિ માટે સારો છે જાહેરમાં આવવા પ્રયત્ન કરો. આજના મુખ્ય સૂર “જ્ઞાન-પ્રકાશ” છે.
૨૨, માટી મટી જનાઓનો આરંભ કરવાનો તથા આદર્શ અને વ્યવહારિકતાનો સુમેળ સાધવા માટે આ આંતરરાષ્ટ્રીય દિવસ છે, મોટા અને સારા વિચારો, ઉદ્યોગ ધંધાઓ, અને સંસ્થાઓને આગળ ધપાવવા માટે પણ આ સારો દિવસ છે, આજને મુખ્ય ઇવનિ પ્રેરણાત્મક વિચારોને વ્યવહારિક ઉપગ છે.
- સાર્વત્રિક માસ
સાર્વત્રિક માસ શોધવા માટે માસના અંક અને વર્ષના અંકનો સરવાળે કરીને મુખ્ય અંક શોધ પડે છે જાન્યુઆરી ૧૯૭૦ને સાર્વત્રિક માસ (૧+૧+૯++=.