________________
૧૮૫
૧૧. અંત:પ્રેરણા, ધર્મ, આધ્યાત્મિકતા, વિદ્યુત, રેડિયો, ટેલિવિઝન, હવાઈ ઊડ્ડયન અને અવકાશ સંશોધન તથા સફર.
૧૨. હવે એન્જિનિયરીંગ, સુધારા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યોજનાઓ.
સાર્વત્રિક વર્ષ
સાવત્રિક વર્ષ શોધવા તે વર્ષના (ઈસ્વી સનના વર્ષના) અંકોને સરવાળે કરીને મૂળ અંક શોધવો પડે છે. ૧૯૯૭૧ નું સાર્વત્રિક વર્ષ (૧+૯+૭+૧=૧૦=૯) ૯ અને ૧૯૭૫ નું સાવત્રિક વર્ષ (૧+૯+૭+૨=૨૨=૪) ૪ થશે.
સાર્વત્રિક વર્ષની વિગતો
૧. આ વર્ષે નવીન સિદ્ધિઓ ખાસ કરીને એન્જિનિરીંગ અને હવાઈ તથા અવકાશ ઉડ્ડયનના ક્ષેત્રે જોવા મળશે.
૨. આ વર્ષ સંગ્રહ મંડળ, કરાર, શાંતિ, મુત્સદ્દીગીરી અને મોટે ભાગે રાજકારણથી ભરપૂર હશે.
૩. આ વર્ષ મનરંજક અને સામાજિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને વિકાસનો સૂચક છે. તેથી આ વર્ષ આનંદ, મનોરંજન, મોજશોખ અને સર્જનાત્મક અભિવ્યક્તિનું વર્ષ છે. સમાજ અગત્યનો ભાગ ભજવશે. તમારી શક્તિએનો વિસ્તાર કરી શકશે.
૪. આ વર્ષ રમતગમત, મોજશેખ અને મનરંજન