________________
૧૩
આ શંકની અસરવાળા ઢાકા સર્જનાત્મક, સશેધનાત્મક વૃત્તિવાળા, દૃઢ વ્યક્તિત્વવાળા અને તેમના અભિપ્રાય ને વિચારામાં ગાય તયા મક્કમ હાય છે. તે તેમના ક્રાય માટે દૃઢ નિશ્ચયી ને ચારઘણે અંશે જક્કી ડાય છે. તે મહત્વાકાંક્ષી હૈ।ય છે. તેમને નિયમા, નિયત્રણા અને મધના ગમતાં નથી. તે જે નાકરી ધંધામાં કામ કરતા હાય છે તેમાં તેના ઉપરી અધિકારી અનવાનુ' ઈચ્છે છે, અને તેમાં તેઓને જરૂરથી સફળતા મળે છે. તેઓ તેમના હાથ નીચેના માશુસાથી સન્માન તથા આદર પણ મેળવે છે તેના તેમના વિચાર અને કાર્યોંમાં મક્કમ ડાવાથી તેમને મિત્રો કરતાં દુધમનેા વધારે ડાય છે. અને તેથી તે લેાકા અને સમાજમાં અપ્રિય કે અળખામણા પણુ ખને છે. તેમને અન્યના હાથ નીચે કામ કરવાનું પસંદ હાતુ નથી. તેથી જે તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની તક મળે તા તેઓ સારી પ્રગતિ સાધી શકે છે. આ લેાકેા વેપારપડધા, ાનોર વગેરની હલાવી, ફ્રાઈ સસ્થાના વડા, લશ્કરી નાની, કળાકારીગીરી અને પૈસા પ્રાપ્ત કરી શકાય તેવાં સામાજિક્ર કાર્ય તર આકર્ષાય છે અને તેવાં કામ તેને અપનાવે છે.
ડાકટર ક્રાસના મતે આ અંક દુન્યવી અને નક્કર વસ્તુઓની અસર દર્શાવે છે. તે વ્યક્તિની અસ્મિતા, અહં અને હુંપદના દ્યોતક છે.
આ અંક સત્તા, નિશ્ચય, દૃઢ ચારિત્ર્ય, ગેયસિદ્ધિ માટે સતત પ્રયત્ન અને મહત્વાકાંક્ષાના દ્યોતક છે. જો આ અંક સાથે બુધના અંક પ અને ગુરુના અંક ૩ સાનુકૂળ