________________
૧૪
અનતા કાય એટલે કે તેની ઉપર કૃપાદૃષ્ટિ રાખતા હોય તે આ ગુણ્ણાના સારી રીતે વિકાસ થાય છે. તેથી જો ૧ અંકવાળા માણસે એ સાચા રસ્તે વિકાસ કરતા હાય અને જીવનમાં સફળતા મેળવવી હાય તા તેમની જન્મતારીખમાં ૩, ૬ કે હું જેવા આઘ્યાત્મિક અંકાની ઘણી જરૂર પડે છે. આનાથી ઊલ્ટુ જો તેમની જન્મ તારીખમાં ઉપરાક્ત માનસિક અકને બદલે ૨, ૫ કે ૮ના લાગણીપ્રધાન અક હાય તા તેઓ ગેરરસ્તે કે ખાટા માર્ગે દોરવાઈ જવાના સભવ છે.
આ 'કવાળા લેાકા માટે ભાગે સફળ બને છે કારણ કે તે વાશ્રયી તે દૃઢ નિશ્ચયી હાય છે. અને તે તેમના માર્ગ અને ધ્યેયમાંથી જરાપશુ ડગતા નથી. ઉપરાંત તેઓ તેમને જે કંઈ તક મળે છે તે તરત જ ઝડપી લે છે. વધારામાં તેએ જન્મજાત લડવૈયા (મુશ્કેલી-. એના સામના કરનારી) અને સારી એવી જીવનશક્તિ ધરાવનારા હાય છે અને તેથી તેએ કદાચ બીમાર પડે તા પણ થાડા સમયમાં જ પાછા સાજા થઈ જાય છે.
આ મક સર્વ શક્તિશાળી (all powerful) c*ક ગણાય છે, છતાંય તેને પણ ખરામ-નખની માંજુ છે, જે વ્યક્તિની જન્મ તારીખમાં આ અંકની બે કે તેથી વધુ વખત પુનરાવૃત્તિ થતી હોય તે તે પુરુષને દેખાવ કરનારા, ≠ંભી, હલકટ ને વાણી, વર્તન તથા રીતમાતમાં તાડા ને ઉદ્ભુત બનાવે છે. તથા સ્ત્રીને નીચ તથા હલકટ સ્વમાવતી અને વધારે પડતી પુરુષત્વવાળી કે ભાયડાછાપ મનાવે છે. તદુપરાંત આવી વ્યક્તિએ વિરાધીએ અને દુશ્મના સાથે ઘાતકી અને નિર્દય રીતે વર્તે છે.