________________
૧૫ર + ૧૮ વગેરે પ્રગટ થયાં. ૧૭૧ માં શ્રી મુનશીજીનું અવસાન થયું. બીજી રીતે જોઈએ તે ૧૮૮૭ જન્મ વર્ષ + ૨૪ જન્મવર્ષોક (૧+૮+૮+૩=૨૪) + ૧૨ ૧૨૩ “ભગવાન કૌટિલ્ય” નવલથા પ્રગટ કરી, + ૧૫ એડવોકેટ તરીકે ધૂમ કમાણે, સમાજસેવક
– તરીકે શરૂઆત કરી. ૧૯૩૮ મુંબઈ રાજ્યની પ્રથમ પ્રાંતિક સરકારના + ૨૧ ગૃહપ્રધાન, ભારતીય વિદ્યાભવનની શરૂઆત ૧૫૯ ભગવાન પરશુરામ (ભાગ ૧ તથા રજે)
તથા બદ્રીનાથ કી ઓર (હિન્દી) પ્રગટ કર્યા.
પંડિત જવાહરલાલ નહેરુ તેમની જન્મ તારીખ ૧૪-૧૧-૧૮૮૯ હતી. તેથી તેમને જીવનપંથ (.૧+૪+૧+૧+૧+૮+૮+૯=૩૩) ૩૩ થાય છે.
જમ વર્ષ ૧૮૮૯ જમવર્ષાક + ૩૩ જમ માસ - ૧૧ જન્મદિવસ + ૧૪
૧૯૪૭ માં ભારતની આઝાદી