________________
૧૫૭
મેળવી તથા ભારતના પ્રથમ પંતધમાન બન્યા.
બીજી રીતે જોઈએ તે
૧૮૮૯ જન્મ વર્ષ ન ૨૬ જન્મવર્ષાક ૧૯૧૫ પ્રથમ વખત જાહેરમાં પ્રવચન કર્યું. + ૧૬ વર્ષીક (૧+૭+૧+૫=૧૬) ૧૯૩૧ જેલમાં હતા + ૧૪ (૧+૯+૩+૧=૧૪) ૧૯૪૫ જેલમાંથી મુક્તિ મળી
+ ૧૯ (૧+૯+૪+૫=૧૯). ૧૯૬૪ ૨૭મી મે ૧૯૬૪ના રોજ તેમનું અવસાન
થયું હતું.
રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદ તેમની જન્મતારીખ ૩-૧૨-૧૮૮૪ હતી, તેથી તેમના જીવનપથને અંક (૩+૧+૨+૧+૮+૪=૭) ૨૭ થાય છે.
૧૮૮૪ જન્મવર્ષ + ૨૭ જીવનપંથને અંક ૧૯૧૧ માં તેમણે વકીલાત શરૂ કરી + ૧૨ (૧+૯+૧+૧=૧૨)