________________
૧૬૨૧
+ ૧૦
પા
૧૬૩૧
+ ૧૧
૧૬૪૨ માં તેમનુ મૃત્યુ થયું હતું.
એલિલિયાની ખાખતમાં શરૂઆતમાં જન્મ વર્ષીક ઉમેરવાને બદલે જીવનપંથના અંક ઉમેરવામાં આવ્યા છે. તેથી તેમના માટે ગણતરી કરતી વખતે રીતમાં ચાડી ફેરફાર કરવામાં આવ્યા છે.
શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી
તેમની જન્મ તારીખ ૩૦-૧૨-૧૮૮૭ હતી. તેમના જીવનપથ (૩+૧+૨+૧ + ૮ + ૮ + ૭ = ૩૦) ૩૦ થાય છે. જીવનપથ પ્રમાણે
૧૮૮૭ જન્મ વર્ષ
+ ૩૦ જીવનપથના અક
૧૯૧૭ શ્રુજરાતના નાથ” નવલકથા પ્રગટ થઈ
+ ૧૮
૧૯૩૫ Gujarat and its literature પ્રગટ થયું + ૧૮ (ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પુસ્તક)
૧૯૫૩ સ્વપ્નસિદ્ધિની શોધમાં, વાહ ૨ મે વાહ