________________
પ્રકરણું ૧૯ મુ
જન્મવ, જન્મવર્ષાંક અને યાદગાર વર્ષો,
કોઈપણ વ્યક્તિના જન્મવર્ષના આંકડાઓ કે સખ્યાઓના સરવાળા કરવાથી જે અંક આવે તેને આપણે જન્મવર્ષા ક કે વર્ષીક કહીશું, તેવી જ રીતે કોઈપણ મનાવ કે ઘટનાના વર્ષના આંકડાઓના સરવાળે કરવાથી જે અક આવે તેને વર્ષો'ક કહીશું'. આ જન્મવર્ષીક કે વર્ષોં કને વ્યક્તિના જન્મવર્ષ માં ઉમેરવાથી કે મનાવ કે ઘટનાના વર્ષમાં ઉમેરવાથી ભાગ્ય પ્રવાહનાં અગત્યનાં કે યાદગાર વર્ષ' જાણી શકાય છે, એટલે કે ભવિષ્યમાં કયા વર્ષોએ અગત્યના મનાવા બનશે તે જાણી શકાય છે, અગત્યના અનાવા એટલે સારા બનાવા એવા નથી કરવાના; તેમાં સારા અને નરસા ખ'ને પ્રકારના બનાવાના સમાવેશ થાય છે કે જેનાથી જીવન ઘડાયું હોય કે જીવનપ્રવાહને વળાંક મળ્યા હાય ટૂંકમાં અગત્યના મનાવા એટલે યાદગાર પ્રસ`ગે.
યાદગાર વર્ષ કાઢવાની એક બીજી રીત પણ છે, આ રીત પ્રમાણે વ્યક્તિના જન્મવર્ષમાં તેના જીવનપથ, જન્મદિવસ અને જન્મમાસ ઉમેરવામાં આવે છે, આ મને રીતેા જમનીના સરમુખત્યાર એડાલ્ફ હિટલરની ખાખતમાં નીચે પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે.
એડાલ્ફ હિટલર
(૧) તેમની પૂ જન્મતારીખ ૨૦-૪-૧૮૮૯ હતી.