________________
“He who deals with the Kabalas deals with fire.” Montrose, “જે કમાલા સાથે પ્રસંગ પાડે છે તે અંગ્નિ સાથે પ્રસંગ પાડે છે તેમ જાણવું.” મોઝ
અને અગ્નિ સારો સેવક બની શકે છે, પણ જે તેને આપણે માલિક કે શેઠ બનવા દઈએ તો તે આપણું ઘણું જ નુકસાન કરે છે, તેની સેવા લેવામાં આવે એટલે કે તેની પાસે કામ કરાવવામાં આવે છે તે પ્રકાશ અને ગરમી આપે છે. ખોરાક તૈયાર કરી આપે છે તથા વરાળયંત્ર પણ ચલાવી શકે છે, પણ જે અગિનને છૂટો દોર આપવામાં આવે તે તે ઘણું બધું નુકસાન કરી શકે છે.
આ ઉપરાંત એક બીજી બાબત પણ યાદ રાખવા જેવી છે, કોઈપણ અંક સંપૂર્ણપણે શુભ કે અશુભ હેત નથી. દરેક અંકને બે બાજુઓ હોય છે; સારી અને નરસી અથવા દરેક અંકને ઊચી અને નીચી એમ બે કક્ષાએ હોય છે, જે નવું નામ અપનાવે તેમણે એ યાદ રાખવું જોઈએ કે નવાં નામાંકની સારી બાબતોની સાથે તેની ખરાબ કે કડવી બાબતે પણ હોય છે, આપણે જન્માંક અને જીવનપંથ તો જમતાંની સાથે જ નકકી થઈ જાય છે અને તેમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી, પણ આપણે પુરુષાર્થ કરીને જન્માંક તથા જીવનપંથના અંકના ઉચ્ચ સ્તરે છવી તે શકીએ જ.