________________
૧૪૮
આપણે ફકત તેમનું જન્મવર્ષ લઈએ તો તેમનો જન્મવર્ષાક (૧૮૮૯–૧+૮+૮+૯-૨૬) ૨૬ આવે છે. પ્રથમ રીત પ્રમાણે જન્મવર્ષ ૧૮૮૯ માં જન્મવર્ષાક ૨૬ ઉમેરવામાં આવે છે. આ ક્રિયા આગળ ચાલુ રાખવામાં આવે છે. તેમ કરવાથી તેનાં યાદગાર વર્ષે મળી રહે છે.
૧૮૮૯ જન્મ વર્ષ + ૨૬ જમવષક ૧૧૫ તેમના જીવનનું અગત્યનું વર્ષ નેઈન કેમ્પન
પૂર્વ તૈયારી + ૧૬ વર્ષીક (૧ + ૯ + ૧ + ૫ = ૧૨) ૧૯૩૧ નાઝી સત્તાના સ્વપ્નને જન્મ + ૧૪ વષક (૧ + ૯ + ૩ + ૧ = ૧૪) ૧૯૪૫ તેમનું મૃત્યુ
(૨) બીજી રીત પ્રમાણે જન્મ વર્ષમાં, જીવનપંથના અંક, જન્મદિવસ અને જન્મમાસ ઉમેરવામાં આવે છે. હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ છે. તે પ્રમા તેમના જીવનપંથને અંક (૨+૪+૧+૮+૮+૯=૩૨) ૫ આવે છે.
૧૮૮૯ જન્મ વર્ષ + ૩૨ જીવનપંથને અંક + ૨૦ જન્મદિવસ + ૪ જન્મમાસ ૧૯૪૫ માં મૃત્યુ