________________
મૂળ અંક
૧. જન્મ તારીખ ૨૬મી હતી. તેથી જન્માંક ૮.. : ૮ ૨. જન્મ વર્ષ ૧૮૬૨ અને તેથી જન્મ વર્ષ૮. - ૮ , પૂર્ણ જન્મ તારીખ ૨૬-૧-૧૮૨૨. તેથી * જીવનપંથ ૮ ૪. તેણે તેની પત્ની સાથે એવું ખાણું ૩૧મી સે
જાન્યુઆરીએ લીધું. ૫. ૮મી જુલાઈએ તેણે ફોજદાને નિવેદન કર્યું ૯ ૬. ગુનામાંથી છટકવા કે બચવા માટે તેણે
રોબિન (ROBINSON) નું ગુપ્ત નામ
ધારણ કર્યું. આ નામને ૮ અક્ષરો હતા. છે. ૧૩મી જુલાઈના દિવસે તેની પત્નીના
શબના અવશેષે મળ્યા હતા. મોઝ (Montrose) નામની સ્ટીમરમાં તેણે ચુરાય છોડયું અને મેગાન્ટિક (Megantic) નામની સ્ટીમરમાં તેને યુરોપ પાછો લાવવામાં આવ્યો હતો. આ બંને સ્ટીમરોના નામ ૮
અક્ષરોવાળાં હતાં. ૯તે યુરોાય છોડીને મેન્ટેઝ સ્ટીમરમાં બેસીને
જ તે હતો ત્યારે તેને તારીખ ૨૨મી જુલાઈના
રોજ ઓળખી કાઢવામાં આવ્યા. ૧૦. ૩૧મી જુલાઈના રોજ તેની ધરપકડ કરવામાં
આવી હતી.
- 21
. "