________________
૧૧. ૨૨મી ઓકટોબરે તેને કેસ-મુકદમો પૂરો
યા હતે. ૧૨. તેને ૮મી નવેમ્બરે ફાંસીની સજા કરવાની
હતી, પણ અપીલ કરવાથી આ સજા મુલતવી ' રાખવામાં આવી હતી. ૧૩. તેને ફાંસી દેવાઈ ત્યારે તેની ઉંમર ૪૮
વર્ષની હતી. આ પ્રાણઘાતક વર્ષે તેના જીવનના ચાવી રૂ૫ અંક ૪ અને ૮ દે બીજાની સાથે હતા.
ઉપરોક્ત હકીકતો આપણને આશ્ચર્યજનક લાગ્યા વિના રહેશે નહીં, છતાંય તે સત્ય છે. આ હકીકતાથી સ્પષ્ટ થાય છે કે જેમના જીવનમાં “૮” અને “૮ના અંકો ચાવી રૂપ અંકે (Key numbers) બન્યા હોય છે, તેઓ ભયંકર રીતે ભાગ્યના ક્રૂર પંજામાં સપડાયેલા હોય છે તથા તેમનું જીવન ઘણું જ દુઃખમય તથા કરુણજનક હોય છે. પણ જેમ્સ લીને મત કીરો અને મેન્ટાઝના મતથી થોડો જુદો છે. તેમના મત પ્રમાણે અંક ૮ ને ભાગ્યહીન કે કમનસીબ (unfortunate) કહેવું ખોટું છે તેમના મતે પણ આ અંક ભાગ્યશાળી–નસીબવંતે (Lucky) તે નથી જ. પણ તેને અર્થ એવો નથી થતો કે તે કમનસીબ છે. દ% પ્રસંગે તેનાથી વિરૂધ જ કામ કરે છે તે અર્થ તેમાંથી નીકળતો નથી. આ લોકેએ ઊલટકમ કે પીછેહઠને (Reverses) ને કમનસીબી “misfortune” સાથે સરખાવવાની ભૂલ કે ગુંચવણ ઊભી ન કરવી જોઈએ. તેમણે ભાગ્યહીન unlucky”
અને ભાગ્યશાળી ન હવા” “not being lucky” વચ્ચેનો ભેદ સારી રીતે સમજવો જોઈશે.