________________
અંક ૪' અને અંક ૯૮ની અસરને પસંદ કરે છે. આવા લોકો દુનિયારી લોકોની સમજમાં ન આવે તે આત્મસમર્પણ અને ત્યાગને નિરાળે જીવનપંથ સ્વીકારે છે અને તેમાં તેમને સફળતા અને સિદ્ધિ પણ મળે છે. અને તેથી આવા પ્રકારના લોકોએ તેમના અગત્યનાં કાર્યો ૪ અંકી (૪, ૧૩, ૨૨ અને ૩૧) તથા “૮” અંકી (૮, ૧૭ ૨૬) તારીખેએ કરવા જોઈએ કારણ કે તેમને દુન્યવી સુખસમૃહિની પરવા તથા તેમના નથી. તેમ કરવાથી તેમનું જીવન વધીન કે નસીબાધીન બનશે અને તેમણે દૈવના હાથે . સનન પણ કરવું પડશે. આ લોકોને તેમના જીવનકાળ દર , મ્યાન તેમના શુષ કાર્યોને ભાગ્યે જ બદલો મળે છે. જે તેમને ઉચ્ચ સ્થાન મળે છે તો તેઓ તે સ્થાનને ચિંતા : જનક (કાંટાળા તાજવાળું) અને જવાબદારી ભરેલું સમજે. છે. જો તેઓ પૈસાદાર બને છે તે ધન તેમને ભાગ્યે જ સુખી બનાવી શકે છે અને પ્રેમને માટે તો તેમણે કિંમત ચુકવવી પડે છે જ. આમ આ લેકે દુન્યવી રીતે સુખી ! માની ન શકાય.
અંક ૮ની નીચલી કક્ષાના લોકોના જીવનમાં “” અને “૮ના અને તેમનાં નસીબમાં મોટે ભાગે કરુણતા જ હોય છે. મોટા ભાગનાં અંકશાસ્ત્રનાં પુસ્તકોમાં ઘણે જ ગવાયેલો અને નામીચા થયેલે ક્રિપન ( Crippen ) ને દાખલો આપવામાં આવે છે. તેને તેની પત્નીના ખૂન કરવા બદલ ફાંસીની સજા કરવામાં આવી હતી. તેના જીવનના મુખ્ય બનાવમાં અંક ૪' અને અંક “૮” નું કેવું આધિપત્ય હતું તે નીચે આપેલી હકીકત ઉપરથી હોઈ શકાશે.