________________
(૯) હિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ચર્ચિલના જીવનમાં
૩ના અંકે અગત્યનો ભાગ ભજવ્યો હતો.
(૧) તેઓ ૩૦મી તારીખે જન્મ્યા હતા. (૨) તેમને ૩૦મા વર્ષે પહેલી સરકારી નોકરી મળી
હતી. (૩) તેઓ ૩જી સપ્ટેમ્બરે બ્રિટિશ યુદ્ધ કેબિનેટમાં
દાખલ થયા હતા. (૪) તા. ૧૩-૧૨-૧૯૭૧ (૩૨૧=૩)ના દિવસે તેમણે
ન્યૂયોર્કની મુલાકાત લીધી હતી. તે વખતે મોટર
અકરમાતમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. (૫) ઉપરના અકસમાત વખતે તેમની ઉંમર ૫૭
(૫૭ = ૧૨ = ૩) વર્ષની હતી. (૬) ૩૦મી જૂને તેમને લંડનની આઝાદી (freedom
of London)નું માન મળ્યું હતું.
હવે આપણે કેટલીક એતિહાસિક ઘટનાઓ જોઈશું. કેટલીકવાર એક જ પ્રકારને ઘટનાક્રમ અમુક વર્ષોના - અંતરે પુનરાવર્તન પામે છે. આ બાબત નીચેની હકીકતો પરથી સ્પષ્ટ થશે.
(૧) આ ઘટનાક્રમ પ્રાન્સના ઈતિહાસનો છે.
(૨) ડફ ધી બેરી ચાહ દશમાને પુત્ર હતે તેણે એક બીજા દેશની રાજકુમારી સાથે લગ્ન કર્યું હતું. તેની ૧૮૨૦ના ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખે કલ થઈ હતી. (માજ ફેબ્રુઆરીના મહીનામાં લુઈ ફિલિપનું પતન થયું