________________
૨૦૯
(૧૦) તે વખતે ૩૧મી તારીખ હતી. (૧૧) અને ૪ માસ હતા. (૧૨) તેમણે ૬-૫-૧૭૭૦ના રોજ એસ્ટ્રેલિયા
છોડયું. (૧૩) તેમણે બ્રિટન માટે ન્યૂ સાઉથ વેલ્સ ઉપર
હકદાવો કર્યો, તા. ૨૧-૮-૧૭૭૦ના રોજ (૧૪) તેઓ ઈલેન્ડ પાછા આવ્યા.
તા. ૨૯-૮-૧૭૭૧ના રોજ (૧૫) તેમણે એપ્રિલ (કથા) માસની ૧૩મી તારીખે
બીજી વખત ઓસ્ટ્રેલિયાની સફર શરૂ કરી. ૪ (૧૬) તે સમયે તેમની ઉંમર ૪૪ વર્ષની હતી. ૮ (૧૭) તેઓ તા. ૧૪-૨-૧૭૭૯ના રોજ મૃત્ય
પામ્યા હતા. (૧૮) મૃત્યુ સમયે તેમની ઉંમર ૪૯ વર્ષની હતી. ૪
(૧૯) તેમનું મૃત્યુ સવારના ૮ વાગે થયું હતું. ૮ (૮) ગુજરાતના ભૂતપૂર્વ વડાપ્રધાન બળવંતરાય મહેતાના
જીવનમાં ૧ના અંકે રહસ્યમય રીતે ભાગ ભજવ્યું હતું. (૧) તેઓ ૧૯મી ફેબ્રુઆરીએ જમ્યા. (૨) તેમણે ૧૯મી સપ્ટેમ્બરે વડાપ્રધાન તરીકે
પ્રતિજ્ઞા લીધી. () ૧લ્મી સપ્ટેમ્બરે તેમનું મૃત્યુ થયું.