________________
૧૦૮
૩.
તેને ત્રણ
લડાઈઓ જીત્યા હતા.
૪. તેમણે ત્રણ વખત સુધેહશાંતિ માટે સધિ કરી હતી, ૫. તેમણે ત્રણ દેશે। વચ્ચે સંધ રચે હતા.
૬. તેમના સરકરી કે રાજદરબારી કાર્ટમાં એક વૃક્ષનાં ત્રણ પાન રહેતાં. અને (૭) તે ૩ ખાળકોના પિતા હતા.
(૭) સાહસિક અને પ્રવાસી સ`શાષક કેપ્ટન કૂકના જીવનમાં ૪ અને ૮ના મકોએ ભજવેલેા ભાગ નીચેની વિગત ઉપરથી તૈઈ શકાશે.
પ્રસ ગ
Te
(૧) તેમણે તેમનું પ્રથમ કમિશન ૧૭૫૯ મેળવ્યુ હતુ. (૧+૭+૫+૯=૨૨=૪)
(૨) તે વખતે તેમની ઉંમર ૩૧ વર્ષની હતી.
(૩) તેમની પ્રથમ સફર એગસ્ટ (૮માં માસ)ની ૮ (૪) ૮મી તારીખે શરૂ થઈ.
(૫) તે સમયે તેમની ઉમર ૪૦ વર્ષની હતી. (૬) તે સફરના અ'તિમ સ્થળ-મઝિલે
પહોંચ્યા તા. ૧૩-૪-૧૭૬૯ ના રાજ (૭) તે વખતે ૧૩ તારીખ હતી. (૮) અને તે વખતે એપ્રિલ (૪થા માસ) હતા. (૯) તે ન્યૂઝીલેન્ડ અડીને એસ્ટ્રેલિયા ગયા તા. ૩૧-૪-૧૭૬૯ ના દિવસે
મુખ્ય અક
૪