________________
( ૪ )
માંના એક ધનુષ્યને એ રામે સજ્જ કસ્યુ તો જાણે ખા રાજા છતીયા, એમ જાણીને પછી તારી કન્યાની સાથે રામ સુખે વિવાહ કરે, એવી ખલા ત્યારે જનક રાજાની પાસેથી પ્રતિજ્ઞા કરાવીને તથા તે એક ધનુષ્ય મિથિલા નગરીમાં લાવીને પોતાના પુત્ર સહિત રાજગ્રહમાં ચંદ્રગતિ રાજાએ રાખ્યા. અને પોતે પરિવાર સહિત નગરીની ખાહાર રહ્યા. એ સર્વ વૃતાંત જનક રા જાએ પાતાની વિદેહા સીને કહ્યું. તે સાંભળીને તેના રૂદયમાં શલ્ય જેવુ લા ડ્યું. પછી રૂદન કરતી થકી તે કહેવા લાગી. હે દૈવ તુ માટેના નિર્દય છે. મા ૨ા પુત્રનુ હરણ કરતાં પણ તારી તૃપ્તિ થઇ નથી ? હવે કન્યાનું પણ હરણ કરવાને તૈયાર થયા છે કે ? લોકમાં પોતાની ઇચ્છાએ કરી વર થાય છે, પર ઇચ્છા વડે થતા નથી. પણ આ વખતે દેવે કરી પરની ઇચ્છા વડે વર કરવું પડે છે આ ધનુષ્ય વિષે પણ કરેલા જો રામે પુરા ન કરયે, અને ખીજા કોઇએ પુરા કરયા તા ઇચ્છીત વર મળશે નહી. એવુ રાણીનુ ખેાલવુ સાંભ ળીને જનક રાજા કહે છે કે સ્રી, તુ ખી નહી. એ રામના પરાક્રમ મે જોયા છે. આ ધનુષ્ય તેને એક લતા (વેલ) જેવુ છે, એવુ' વિદેહા રાણીનુ સમાધાન કરીને તથા તે બેઉ ધનુષ્યાની પુજા કરીને તે સ્વયંવર મંડપમાં રાખ્યાં, સીતાના સ્વયંવરને વાસ્તે ખેાલાવેલા જે વિદ્યાધર રાજાએ તે પાત પોતાના યાગ આસન ઉપર બેઠા.
.
.
પછી દિવ્ય અલંકાર ધારણ કરીને પૃથ્વી ઉપર ફરનારી દેવાંગના જે વી પાતાની સખી સહિત સીંતા. મંડપમાં આવીને તથા ધનુષ્યની પુખ્ત ક૨ીને અંતઃકરણમાં રામના ધ્યાન કરતી ઉભી રહી, તે વખતે નારદે કહ્યા પ્રમાણે સીતાનુ રૂપ જોઇને ભામડલ રાજાને કમજવર ઉત્પન્ન થયા. પછી જનર્કના દ્વારપાલ સર્પને ખેાલાવવા લાગ્યા. હે રાજા અમારા જનક રાજાની એવી આજ્ઞા છે કે જે કોઈ પુરૂષ આ બે ધનુષ્યામાં એક ધનુષ્યની કમાન ચ ડાવશે, તેને મારી કન્યા પરણશે. એવી પ્રતિજ્ઞા સાંભળીને માહા પરાક્રમી સ ર્વ રાજા ધનુષ્ય ચડાવવાના હેતુથી તેની પાસે આવીને ઉભા રહ્યા, તે સમયૈ મોટા મેટા સર્પે જેને ઘેરી લીધા છે, અને તીવ્ર છે જ્યોતુ તેજ, એવાં તે ધનુષ્યાને જોઇને ત્યાંને અડકવાની પણ કોઇની હિંમત ચાલી નહીં. તે પછી તેને ઉપાડવુ તો દુર રહ્યું ? તે ધનુષ્યમાંથી નીકળેલા જે અગ્નિના કણ તે થકી ખળતા થકા તે સર્વ રાજા એક તરફ બેઠા. ત્યાર પછી જેણે સાનાનાં કુંડલ કાનમાં પેહેરયાં છે હાથીના જેવુ જેનુ ચાલવું, ચદ્રગત્યાદિક રાજા જે