________________
( 60 )
તે ફરતાં ફરતાં જ્યાં ચિત્તા કરીને પવનજય ખળવા તયાર થયા હતા એવા ભુતવનમાં આવી પહેાતા, તેને મહસિત દીઠા. તેવાજ મહાદ પાસે જઇ ને પુત્રસહિત અજનાને તેના મામા વિમાનમાં બેસાડીને આં તેડી આવ્યા છે. એમ કહેવા લાગ્યા. એટલામાં તે વિમાન ત્યાં પાસે આવ્યું. તેમાંથી અજનાસુંદરી નીચે ઉતરી, ને પોતાના સસરા મલ્હાદને તેણે નમસ્કાર કે૨યુ પછી પ્રતિસુર્ય પણ મલ્હાદ રાનને ઘણી પ્રીતિ વડે મળ્યા. હનુમાનને મલ્હાદ રાજાએ પોતાના ખોળામાં લઈને ગદગદ કંઠ થયા થકો પ્રતિસુર્ય સામે જોઈને ખાલવા લાગા, હે પ્રતિસુર્ય રાજા, કુટુંબ સહિત દુખરૂપ સમુદ્રમાં છુ ડનારા જે હું, તેની ઉપર ઘણી કૃપા કરીને તે મને ઉગા તેથી હું મારૂ મારુ ભાગ્ય સમજી છુ. મારા સતાનને કારણભુત જે આ બિચારી નિર્દોષ સાધવી, તેને મેં નાહક કાહાડી મુકી. પરંતુ તે એનુ સારી રીતે રક્ષણ કેરચું, માટે તુ ધન્ય છે. દુ:ખના વખતે સમુદ્રની પઠે તુ પાછા ફયા, તેથી હું તારા ઉપકારી થયેા છુ. એ બધુ જોઈને પવનજયના કોપની શાંતિ થઇ ગઇ, તે મનમાં રાજી થયા. એવા પ્રસંગે સર્વ વિદ્યાધરો માટા ઉત્સાહ સહિત પોતપાતાના વિમાનામાં ખેશીને હતુપુર નગરમાં આવ્યા. માહેંદ્ર રાન પણ ઘણા ઉતાવળા ત્યાં આવી પહોત કે તુમતી દેવી તથા ભાઇ વગરે સર્વ ત્યાં આવ્યા. પછી ત્યાં મોટો ઉત્સાહ કરયા. એ બધુ થઇ રહ્યા પછી સરવ વિદ્યાધરો પોતપોતાના નગરે ગયા. માત્ર અંજના તથા હનુમાન સહિત પવનજય ત્યાંજ રહ્યા પછી હનુમાન પોતાના પિતાના હાથતળે ત્યાં ઉછરા આાસ્તે આસ્તે વિદ્યા શિખવા લાગે. તે સર્વ શસ્ત્ર શાસ્ત્રમાં કરાળ થયા, સુર્ય જેવી કાંતિવાળા તે હનુમાન ક્રમે કરી ચાવન અવસ્થા પામ્યા.
આંઈ લકામાં રાવણ કેધાયામાન થઇને, વરૂણની મિત્રતામાં દુષણ ઉ પજાવીને તેને જીતવા સારૂ સ્લેમ નામના પર્વત ઉપર ગયા. પ્રથમ જે જે વિદ્યાધરાને ખેાલાવવા સારૂ દુતને માકલ્યા હતા, તે સર્વ રાવણને આવી મળ્યા. તેમજ પવનજય તથા પ્રતિસુર્ય પણ રાવણ પાસે આવવાને નિકળ્યા. તે વખતે હનુમાન તેમને કહેવા લાગ્યા, હું છતાં તમને જવાની જરૂર નથી. હું તુને છતી આવીશ. પાસે તીક્ષણ શસ્ત્ર છતાં કોઈ હાથે કરી મારશે કે ? હું બાળક છું તેથી તમે મારી ઉપર ક્રચા કરતા હશો, પરંતુ પ્રાક્રમમાં વયનું પ્રમાણ નથી. એ પ્રમાણે મેટા આગ્રહથી તેમને રોકીને તથા તેમની રા લઈને હનુમાન જેવા નિકળ્યા. તે વખતે તેના પિતાએ તથા મામાએ