________________
~
~
~
~
( ૬૯ ) જઈને પોતાના બે હાથ વડે તેને બાથમાં ઝાલ્યો, ત્યારે પવન સીના વિ યોગથી થએલા દુઃખને પ્રતિકાર જે આ મૃત્યુ તેમાં આ વિM કહેવું? તે વખતે મહાદની આંખોમાં પાણી આવીને કહે છે કે, એ હું તારો પાપી પિતા છું, તારી નિરદોષ સીને મેં કહાડી મુકી. તેનું કારણ માત્ર તારી માતાનું કરેલું અઘટિત કૃત છે. તું મોટો બુદ્ધિમાન છતાં આ ઘોર કર્મ કરવાને ચગ્ય નથી. તારી સ્ત્રીની શેધને અર્થે બે હજાર હજાર વિદ્યાધરોને દે છે દશ મોકલ્યા છે. તે પાછા આવે ત્યાં સુધી તું વિલંબ કર, એવી રીતે મલ્હાદ પિતાના પુત્રને સમજાવવા લાગ્યો. પણ શોધ કરવા સારૂ ગએલા વિ ઘાધરે ફરતા ફરતા હનુપુર નામના નગરમાં આવ્યું, ત્યાં પ્રતિસુર્યની પાસે જઈને પવનજ્યને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો, તે કહેતાં અંજનાના વિરહ થી પવનજય દુ:ખી થઈને તેની ઘણી રીતે શોધ કરતાં તેને પતો ન મભાથી તેણે અગ્નિમાં પ્રવેશ કરીને બળી મરવાનો નિશ્ચય કર્યો છે. એમ તે વિદ્યાધરો કહેવા લાગ્યા. તે વખતે ત્યાં પાસે અંજના બેઠી હતી તેણે એ સર્વ વાત સાંભળી તેવીજ મોટેથી આ વિષ જેવા વાકયો મારા રૂદયમાં પિસતાં જ હું નષ્ટ થઈ છું. એમ કહીને તથા મુછ ખાઈને પૃથ્વી ઉપર પડી
ત્યારે પાસે બેઠેલી તેની સખીઓએ ચંદનવાળું પાણી તેના અંગ ઉપર છાંટયું. તથા વીજણાથી પવન કરવા લાગી. કેટલો એક વખત ગયા પછી ઉઠી સાવધ થઈ દીન રવરે રડવા લાગી. ને મુખથી કહે છેઃ— પતિવ્રતા સ્ત્રી પો તાના પતિના શેકથી અગ્નિમાં પ્રવેશ કરે, કેમકે સ્ત્રીએ પતિ વિના જીવતાં રહેવું દુઃખનું કારણ થાય છે. એ યોગ્ય છે, પણ હજારે સ્ત્રીઓને ભેગવવા વાળા ભને એક સ્ત્રીને માટે આટલો બધો શેક કરવો વ્યર્થ છે. માટે પુ. રૂષને સીના વિયોગથી અગ્નિ પ્રવેશ સંભવે જ નહીં. તે કારણથી હું મારા વાહાલા પતિ તું અગ્નિમાં બળી મરવાને તૈયાર થયો, એ અઘટિત કર્યો છે હું સો છતાં તારા વિરહથી આજ દિવસ સુધી જીવતી રહી તો તું પુરૂષ છતાં આટલી બધી હિંમત કેમ મુકે છે. આપણે બે વચ્ચે નીલમણી તથા કાંચમણી જેટલું અંતર છે. હું અલ્પ સત્વ છું, ને તું તો માહા સત્યવાન છુ; એ વાતમાં મારા સાસુ સસરાને ટોષ નથી મારા મા બાપનો દેશ નથી કેવળ મજ અભાગણીના કર્મનો ષ છે.
એવી રીતે અતી શકાતુર થએલી અંજનાને પ્રતિસુ જોઈને પોતાના આ વિમાનમાં પુત્ર સહીત તેને બેસાડીને પવનજયની શોધ કરવા સારૂ નીકળે છે