________________
( ૧ ) તેનું મસ્તક ચુંબન કર્યું. તેની સાથે હજારે ગમે સત્ય નીકળ્યું. એવો મને હામા કમી હનુમાન રાવણનાં સૈન્યમાં આવી પહો. ત્યાં પોતાના જયની પકે હનુમાન આવ્ય, એમ જાણીને રાવણ રાજી થયો. હનુમાને આવી નમસ્કાર કહ્યું, ત્યારે રાવણ તેને પોતાના ખોળામાં બેસાડીને તેને ઘણા આદર સત્કાર કરવા લાગ્યા. પછી તેને સાથે લઈને પોતાના સૈન્ય સહિત રાવણ પાતાલમાં વરૂણ રાજાની નગરી પાસે આવી પહો . વરૂણે રાવણ આવવાનું જાણુને પોતે તથા પોતાના બે પુત્ર, એ ત્રણે જણ સૈન્ય સહિત બહાર નિકળ્યા. ત્યાં વરૂણના પુત્ર રાવણની સાથે લડાઈ કરવા લાગ્યા. વરૂણ સુગ્રીવાદિક સુરવીરોની સામે યુદ્ધ કરવા લાગ્યો. મહાપ્રાક્રમી વરૂણના પુત્ર પોતાના નેત્રે રાતાં કરીને જેમ દુક્કરને કુતરાં દુઃખ આપે, તે પ્રમાણે તે રાવણને દુઃખ દેવા લાગ્યા. એટલામાં જેમ સીંહ હાથીની સાથે લડે તેમ હનુમાન વરૂણના પુ ત્રિો સાથે લડતે થકો ધમાં આવીને પિતાની વિદ્યાની સામર્થે કરીને જેમ કોઈ પશુને બાંધી લિયે, તેમ તેમને બાંધી લીધા. તેનીં વરૂણને ખબર ૫ ડતાંજ કોપાયમાન થઈને જેમ રસ્તામાં હાથી ઝાડોને તોડી પાડે તેમ સુગ્રીવાદિક સુભટોને દુર કરીને હનુમાન ઉપર દડો એમ જાણીને જેમ નદી ના વેગને પર્વત અટકાવી મુકે, તેમ રાવણે બાણ વાદ કરીને તેને વયે અટકાવી મુકો. તે વખતે જેમ બળદની સામે બળદ લડે, તથા હાથીની સામે હાથી લડે, તેમ રાવણ તથા વરૂણ પરસ્પર લડવા લાગ્યા. એ મ લડતાં લડતાં રાવણે પોતાના બળ વડે વરણને વ્યાકુળ કરીને, તથા કુદકો મારીને જેમ પુર્વે ઇંદ્ર રાજાને બાંધ્યો હતો, તેમજ વરૂણને બાંધી લીઘો. તે વખતે આખી સિન્યમાં જયજયકાર શબ્દ થવા લાગ્યો. પછી રાવણ પિતાના સ્થાનક ઉપર આવ્યો. ત્યારે વરૂણ રાજાએ પોતાના પુત્ર સહિત રાવણને નમસ્કાર કરો, તેથી રાવણે તેને મુકી દીધે. કહ્યું છે કે “મોટા પરૂષોનો કોપ માત્ર નમરતાએ કરી જાય છે. આ પછી વરૂણે પોતાની કન્યાને યોગ્ય વર મહાપરાક્રમી એવો હનુમાન જઈને પોતાની સત્યવતી નામની કન્યા તેને આપી. ત્યાર પછી રાવણ પોતાના સિન્ય સહિત લંકામાં આવ્યો
ત્યાં આવીને પોતાની બેન જે ચંદ્રનખા, તેની એક કનકકુશલા નામની કન્યા હતી તેને ઘણું આનંદ સહિત હનુમામને પરણાવી દીધી. તેમજ સુ , | ગીલે પિતાની પદમરાગા નામની કન્યા આપી. હરિનીલ નામના વિદ્યાધરે જ મલિની નામની કન્યા આપી. અને બીજા હજારે વિદ્યાધરોએ પિતાની છે તે