________________
-
-
-
-
- -
આવત નહીં તે બિચારી આ રાંકડીની શું અવસ્થા થાત ? પછી તેણે ઘછે દિલાસે આપ્યો. અંજનસુંદરી સુધીમાં આવી, તથા તે વાત સાંભળીને આ મારો મામો છે એમ જાણ્યું તેથી પ્રથમ કરતાં વધારે વધારે રડવા લાગી. “ઘણું કરીને દુઃખની દશામાં પોતાના સંદરની ભેટ થયેથી વિતેલા દુઃખનું ફરી નવેસરથી સ્માર્ણ થાય છે પછી તેના મામાએ તેને ધૈર્ય દીઘુ. ને પોતાની સાથે આવેલા કેઈ નિમિત્તિઓને તે બાળકના જન્મ વિષે પુછ વા લાગ્યો. નિમિતિએ કહ્યું કે, આ બાળક મેટ પૂથ્વીપતિ થશે. અને આ જ ભવમાં મેલે જશે. જન્મની વખત ગ્રહ તથા લગ્ન ઘણાં સારાં છે, તેથી એ મહા ધર્માત્મા થશે એમ કહ્યું પછી તે પ્રતિસુર્ય પિતાની ભાણેજી તથા તેની સખીને પોતાના વિમાનમાં બેસાડીને પોતાના નગર તરફ જવા ની. કો. તે વિમાનને રત્નોની ઘુઘરીયા બાંધેલી હતી. તેની રાત્રી કાંતી જ. મીન ઉપર તથા તે વિમાનનાં આસપાસ પડવા લાગી; તેને જોઈને તે બાળક તેને લેવા સારૂ ઉતાવળો થયો તેથી માતાના ખોળામાંથી નીકળીને એક પર્વતની શિખર ઉપર જઈ પડ્યો. તે જાણે આકાશમાંથી વ પ હેયની! એવી રીતે તે ઉપર પડતાં જ પર્વતના કટકે કટકા થઈ ગયાં. બાળક નીચે પડ્યો એમ જોઈને અંજનાસુંદરી છાતી કુટવા લાગી. ને મોટા અવાજે રડવા માંડી. તેણે કરીને જાણે આસપાસની પિલાણને જ રડવા ઉસકેરતી - યની ! ત્યારે પ્રતિસુર્ય વિમાનમાંથી નીચે ઉતરીને તે બાળકને જઈ જુએ છે તે તેને કોઈપણ લાગ્યા વિના જેમનું તેમ દડામાં આવ્યું. તેને ત્યાંથી પવનવેગે તે વિમાનને હાંકીને પોતાના હનું નામના નગરમાં આવ્યો. ઘરની પાસે પિતાની ભાણેજીને ઉતારી. તે જાણે કોઈ કુળદેવજ હેની ! એ વી દેખાવા લાગી. પછી તેની મામી આવી ઘરમાં લઈ જઈને તેને સારી રીતે આદર સત્કાર કર્યો. જન્મતાં તે બાળક હનુપુરમાં આવ્યું, તેથી તેનું નામ તેની માતાએ હનુમાન પડયું. તથા વિમાનમાંડી પડતી વખત શિલને તો, તેથી બીજું નામ શ્રીશલ એવું રાખ્યું. પછી જેમ માનસ સરોવર ના કમલી વનમાં રાજહંસનાં બાળકો કીડા કરે, તેમ તે હનુ નગરમાં ય થેચ્છ ક્રિીડા કરવા લાગે અને અંજનાસુંદરી નિત્ય પ્રત્યે સાસુએ મારી ઉપર દૈષ રાખે છે તે મારા માથાથી કોણ જાણે કયારે ઉતરશે ? એ. એ વિચાર કરવા લાગી.
પવનંજય વરૂણની સાથે સલાહ કરી અને તેની પાસેથી ખર દુષણને
-
-
-
-
-