________________
( * )
તે સિંહને મા. પછી પોતાના રૂપને સમાવીને તે બેઉ અબળાને દિલાસા દેવા સારૂ પ્રથમના રૂપે થઇને શ્રી અરહતના ગુણાની સ્તુતી કરવા લાગ્યા. પછી તે ગુફાના માલેકની ધીરથી બેઉ શ્રી મુની સુવ્રત સ્વામીની પ્રતિમાની સ્થાપના કરીને તેની પુજા કરવા લાગી. એમ કરતાં કેટલાએક કાળ પછી અંજનાને માસ પુરા થઐથી સિંહણી જેમ સિંહને જન્મે તેમ વજ્ર, અંકુશ તથા ચક્ર ઇત્યાદિક ચિન્હોના પગવાળા એક પુત્રને જન્મી.
તે પુત્રનું મુખ જોઈને અંજનસુંદરી મનમાં મહાદુ:ખિત થઇ ચૂકી તેને પોતાના ખોળામાં લઈને બાલાવા લાગી. તે વખતે તેની આખામાં પાણી આવ્યું, તેથી જાણે પોતાના દુ:ખની સુચના તે ખાલને કરતી હાયની! અને તે એવા દીનતાના સ્વરથી રડવા લાગી કે તે ગુફાથી સહન ન થયા થી તે જણે રડતીજ યની ! ( એ ઉત્પ્રેક્ષા ગુફા અથવા દેવાલયાદિકામાં પ્રતિધુની થાય છે, તે ઉપર છે) તેવી અવસ્થામાં કુંડમાંથી અવાજ નીકળતે નથી, તેપણું તે પુત્રની સાંમે જોઇને કહે છે, હે મહાત્મન, હે મારા પ્રિય પુત્ર, તું મહા ભારબ્ધવાન છતાં મુજ નીચ, તથા હૈત ભાગ્ય સીના ઉત્તરમાં આવ્યાથી જ્યાં કોઈ માણસની નીશાની પણ ન મળે એવા જયાનક વનમાં મેં જન્મ કર્યું. અરે ! જેના જન્મમાં ચક્રવર્તી જેવા મહાત્સવ કરવા જોઇએ. તેની આજે ભીખારીથી ખરાબ દશા છે! હે પ્રાણપ્રિય પુત્ર, તારા જન્મ મહોત્સવ હું શાથી કરૂં ? એમ કહીને મેડેથી રડવા લાગે છે. એટલામાં અચાનક એક પ્રતિસુર્ય નામના વિદ્યાધર તેમની પાસે આવી ઉભા રહ્યા. તે અતિ મધુર વાણી વડે તેમને તે દુ:ખનુ કારણ પુછવા લાગ્યા. ત્યારે વસંતતિલકાએ રડવું કાંઇક આટૅપીને અંજનાસુંદરીના વિવાહથી તે તેના પુત્રના જન્મ સુધી સર્વ વાત તેને કહી સભળાવી. તે જેમ જેમ ખા લતી ગઇ તેમ તેમ પ્રતિસુર્યની મખામાં આંસુ વત્તા ગયા, તે છેવટ સુધી આવ્યાથી મન પોતાથી આવરાય નહીં તેથી એકદમ તેમની પેઠે રડવા લાગ્યા. કેટલાએક વખત ષછે કાંઇક વિચાર કરીને કહેવા લાગ્યો કે, હે દુઃખ સમુદ્રમાં બુડેલી ખાઈ, હું કોણ છું તે તમે જાણતા નથી. હનુપુરના ચિત્રભાનુ નામના રાજાની સ્રી સુંદરીમાલાને પેટે હું પ્રતિસુર્ય નામના વિદ્યાધર જન્મ્યો છું. ( વસ ંતતિલકાની સામે જોઈને ) તારી આ અજના સુખીની નાના હું માનસવેગ નામના ભાઇ છું. આ વખતે દેવગે
*
ક્યાંય