________________
કહે નહી કેમકે નયાત્મ જ્ઞાનનું અહીજ સ્વરૂપ છે મિજ ત ા પતિ પિતાને અભિપ્રાય સત્ય છે તેના દ્રષ્ટાંત કહી દેખાડે છે જેમ સીન કઈ છે? ન માને છે કોઈ દીકરી માને છે કોઈ માતા માને છે ઈ સમાધી છે ઈ ત્યાદિક વિકલ્પ સર્વે સ્ત્રીમાં સંભવે છે કેમકે પુત્રની અપેક્ષાએ મેતા પણ છે અને ભાઇની અપેક્ષાએ બેન પણું છે પિતાની અપેક્ષાએ પુત્રી પણ છે ચાર નો અપેક્ષાએ ભાર્યા પણ છે.
- એમજ છવાદીક નવ પદાર્થને વિશે પણ નિજ નિજ અભિપ્રાયે - ત્યેક પ્રત્યેક જે વિકલ્પ સંભવે છે તે નય જાણવા એ સાત નયના સાતસો બેદ શ્રી અનુયાગદ્દાર સુત્રે પરૂપ્યા છે તે જીવ પદાર્થને નયાનુસાર વચનમાં અછવ જે પુદગલ છે તેને જીવ કહ્યા છે તે કેવી રીતે જે શ્રી ઠાણાંગે સમ યતિવા આવલીયાતિવા છવાતિવા અછવાતિવા પગુચતિ એ રીતે સમય આ વલિકા પ્રમુખને જીવ અજીવ કહ્યા છે તથા પ્રયોગશા પુદગલને છવ કહીએ છીએ એ રીતે બેલનારના જે અભિપ્રાય તેહની નિશ્રા જે વચન છે તે નય અપેક્ષાએ વચન છે તેણે કરી સાત ન કરી જીવ બોલાય છે તે કહે છે - હવે એ સાત નય જીવ તત્વ ઉપર કહે છે તેમાં નૈગમ નય નિમતે ૫
ય પ્રાણ સહિત શરીર છે તે પ્રયોગશા પુદગલ છે તે શરીરાવગાહી ધર્મસ્વીકાર્ય આકાશાસ્તીકાયના દેશ પ્રદેશને પણ અવગાહી રહ્યા છે તે સર્વના પાંડ છે તેને જીવ કહી બેલીયે છીયે. જે આ મનુષ્ય છે આ વૃષભાદક છે તે જીવ છે તે નિગમ નયનો વચન છે જે એક અંશને સંપુર્ણ વસ્તુ માને તથા કારણને કાર્ય માને તે નિગમ નય કહીયે. - બીને સંગ્રહ નયને મતે અસંખ્યાત મહા અવગાહનાવંતને જીવ કહે છે ઇહાં પણ ધર્મ અધર્મ તથા પુદગલને છવમાં ગણી લીધા પણ એક આકા શ ટાળે આકાશના અસંખ્યાત પ્રદેશ છવ રહે છે તે આકાશ ખેત્રી છે તે માં છવું છે એ વચને આકાશ ટાળે.
- વ્યવહાર નયના મતે ઈદરી અની વાસનાને છવ કહે છે પણ મટા શરીર સંબંધી પુદગલ તથા થરમાસ્તીકાય અને અધરમાતીકાય