________________
થ-પગના પ્રવર્તનને કહીયે છીય સૈમાં રારીરથી પડી હૈહણા પ્રમુખ સુભ કાર્ય નુ જે કરવું તેમ વરતતાં થકાં શુદ્ધ વ્યવહાર કહી અને એજ શરીરથી જે જિયાદીફનું આલીંગન પ્રમુખ કરવુ તે અશુદ્ધ વ્યવહાર કહીયે એવી રીતે બી આ ચક્ષ પ્રમુખ ઇદ્રીયોને પગ પખું કહેવું તે આવી રીતે જે શાસ શ્રવણ ઈ સુમતીએ વરતવુ સ્વાધ્યાય કરવું શીત તાપાદિક સહન કરવા તે શુદ્ધ વ્યબહાર અને વિકથા શ્રવણ નત્યાવલોકન તથા સુગંધાનુરાગ રસાદિકનું ગંધીપણુ
જદિકે સયન કરવુ મિથુનાદિ શેવવાં ઇત્યાદિક સર્વ અશુભ વ્યવહાર છે એ મજ જે શુભ અશુભ ગનુ પ્રવર્તન તે શુભાશુભ ૦૫વહાર છે પણ ઇહાં કાઅણનું કાર્યને વિષે ઉપચાર છે તે માટે શુદ્ધ અશુદ્ધ વ્યવહાર તે શુભ અશુભ પણને જ બતાવે છે.
પણ અશુદ્ધ વ્યવહાર તો વીતરાગ અવસ્થાને છે તે પાછલા ત્રણ પયારથક નય છે તેમાં સમાય છે તત્વ કેવળી ગમ્યું એવી જ રીતે વ્યવહાર મયમાં પણ શુદ્ધ અશુદ્ધપણું દેખાયું છે જેમ શુદ્ધ નિગમ અવિશુદ્ધ નિગમ ઈત્યાદી વિસ્તારે કહેવું જોઈએ પણ અલ્પ બુધને ગ્રંથનું ગૌરવ સમજવું ૬ હિંભ થાય તે માટે સંક્ષેપ કહ્યું છે.
ઈહાં કોઇ પુછે જે વસ્તુ તે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ત્રણ પ્રકારે કહી છે પણ નવાધિકાર એક દર વ્યાર્થીક નય અને બીજો પયાર્થીક નય કહો. છે પણ ત્રીજો ગુણાર્થીક નય કેમ કહો નથી હવે ગુરૂ ઉતર કહે છે જે છે વાદક પદાર્થના દરવ્ય ગુણ પર્યાય ત્રણ કહ્યા અને નયમાં દરવ્ય પર્યાય બે કહ્યા માટે એ સાત નથમાં જે પાયાર્થી નય છે તેહીજ ગુણાર્થીક છે કેમ કે પર્યાયમાં ગુણ અંતર ભુત છે માટે દરવ્ય પર્યાય બેજ કહ્યા એ રીતે એ સંત નયનો વિસતારે ભેદ વિજ્ઞાન નય ચક્ર ગ્રંથથી જાણવું,
કાશ છવાદીક નવ પદાર્થને સાત ન કરી શી રીતે સદહીએ ઇહાં સસ ભંગીનો વિસતાર છે તે જાણવાથી સાતે ન કરી જીવ ભલી પણ જહાં એક નયના વચન કહેનારને બીજા નયવાળો માને નહી તે પણ તેને જુઠો