________________
કૃતિ સ્વભાવ રૂપ વચન બેલવું એટલે વસ્તુના પ્રત્યેક પ્રત્યેક ગુણ પર્યાય અવલંબીને જે વચન બોલવું તેને નય કહીયા
: : :
' દષ્ટાંત જેમ કોઈકે પુછયુ જે ધાન્ય શાથી નીપજે છે તેવારે એકે કહા ઉદકથી બીજે કહો પૃથ્વીથી ત્રીજે હો હલથી એથે કહયે બળદથી પાં. ચમે કહો બીજથી છઠે કહયો રૂતુથી સાતમે કહો ભાગ્યથી એ સર્વ એકેક અંશ ગ્રહી શબ્દ બોલ્યા તે સર્વ એકેકા સત્ય છે પણ સર્વ દેશે સત્ય નથી તેમ એક નયનો પક્ષ તે એક દેશ વાચક છે અને જે સાતે નયને અનુસારે વચન લીયે તે સર્વ દેશે સત્ય જાણવું એ રીતે જે નયાત્મ જ્ઞાન સમજવું તે સમ્યક્ત છે પણ જહાં એક નયને અવલંબી ખેંચ કરી રહેવું તે મિથ્યાત્વ છે એ શ્રીઅનુયોગ દ્વારમાં કહ્યું છે.
હવે એ નયના મુળ બે ભેદ છે તેમાં એક વ્યવહાર નય બીજ નિશ્ચ નય તેમાં વ્યવહાર નયના વલી ચાર ભેદ છે એક સમ નય બીજો સંગ્રહ નય ત્રીજો વ્યવહાર નય ચોથે રૂજુસુત્ર નય એ ચાર નય વ્યવહારના છે અને એક શબ્દ નય બીજે સભીરૂઢ નય ત્રીજો એવંભુત નય એ ત્રણ નિશ્ચ નય છે માટે નિશ્ચના ભેદમાં ગણાય છેવળી તેમાં કોઇક વચનની અપેક્ષા રૂસુત્ર નય પણ નિશે નયમાં ભળે છે તે પણ જીન વચનની અપેક્ષાએ લીધો છે હવે જેમાં વસ્તુના દ્રવ્યની મુખ્યતા પ્રતિભાસે છે તેને વ્યવહાર નય કહીયે અને જેમાં વસ્તુનો નિજ સ્વભાવ અભ્યતર ગુણ પ્રતિભાસે છે તે નિ શ્ચય નય કહીયે.
હવે વ્યવહાર બે કહ્યા છે એક શુક્ર વ્યવહાર બીજો અવિશુદ્ધ વ્યવહાર તે વ્યવહાર તો જે વસ્તુને બાહ્ય પ્રવર્તન રૂપ તેને કહીએ જેમ વિવહરતીતી વ્યવહાર હવે વસ્તુને જે બાહ્ય પ્રયોગ શુભપણે પ્રવર્તન રૂપ તેને શુદ્ધ - વહાર કહીયે તથા જે બાહ્ય પ્રયોગને અશુભ પણે પ્રવર્તન તે અશુદ્ધ વ્યવહાર કહીયે એને જાગપણ યદ્યપી અતી વિસ્તારપણે છે તથાપી ઇહાં અપપણે હતુ કરી ૨ખાડીએ છીયે.
. . . . . . . . કેમ છવદ્રવ્ય એક વસ્તુ છે તેનું બાહ્ય પ્રવર્તન તે શરીર ઈદ્રીય
કા