________________
ચડવું યોગ્ય છે ! ૧૭ હવે ધરમ ધ્યાન કહે છે દશ કાળ જોઈને શુભ ભાવન કરવી પતાની સત્તાનાં આલંબનના કમથી ધ્યેય ધ્યાતા અને ધીયાનની અને -પેક્ષા તે શુભ લેસ્યાના ચીન્હનું ફળ છે ૧૮ છે
ધરમને જાણ પછી જ્ઞાન ભાવના દર્શન ભાવના ચારીત્ર ભાવના અને . રાગ્ય ભાવના એ ચાર ભાવનાને ધરમ જાણી ધ્યાવવી છે ૧૮ છે તેમાં જ્ઞાન ભાવનાથી નિશ્ચય પણ થાય અને દર્શન ભાવનાથી મુઢ પણ જાય વળી ચારીત્ર ભાવનાથી પુર્વ કમની નીઝરા થાય અને વૈરાગ્ય ભાવનાથી સ્ત્રીયા દીકનો સં. ગ તથા પુદગળની ઈહા અને ભય તેનો ઉછેર થાય એ રીતે ચાર ભાવનાનાં ફળ જાણવાં છે ૨૦ છે
એ ભાવનામાં જેનું ચીત સ્થીર હોય તેને ધ્યાનમાં સ્થીરતા રહે માટે તે પ્રાણી ધ્યાનની યોગતા પામે પણ બીજો કોઈ ન પામે તેમજ પર દરનમાં પ. ણ કહ્યું છે તે કહે છે. ર૧ અરજુન પુછે છે હેકમ મન તે ચંચળ છે અને દુશમનના સૈન્ય સરખુ દ્રઢ છે તે મનને નિગ્રહ હું શી રીતે ક રૂ કેમકે પવનની પેઠે મન દુષ્કર અગ્રાહ્મ છે. રર છે
શ્રી કશ્ર કહે છે હે માહા બાહે અરજુન ખરેખરૂ મન ચપળ છે તેનો નીઝડ કરવો તે કઠણ છે તો પણ હું કુંતિના પુત્ર હે અરજુન અભ્યાસ અને વિરાગે કરીને મન વશ થાપ એવું છે કે ૨૩ હે અરજુન જેને પતાનો આત્મા વશ નથી એડવો જે પુરૂષ તેને ધ્યાન યોગ પામવો ડુકર છે એ વિ મારી મતી છે પણ જેણે આત્માને વશ કીધો છે તેને ઉદ્યમે કરી અને અભ્યાસે કરી ધ્યાન યોગ પામવો સુલભ છે. તે ર૪ છે
સરખા મત્ય જે વિશ્વસ તેણે સહિત અને બાજ્ય પદાર્થની તૃશ્રાએ ૨ હીત તથા શુદ્ધ ભાવનાએ ભાવીત પુરૂષને એ આત્મા વશ કરવું સર્વ પ્રકારે ઘટે છે જે ૨૫ કે સી પશુ નપુસક દુશીલાઇ રહિત એવી વસ્તુ મુનીએ સેવવી એમ આગમમાં સદાય પ્રભુએ આજ્ઞા કરી છે તેમાં પણ ધ્યાન છે. લાયે તો વિશેષ પણે કહી છે એમ જાણવું, ( ર૬, H. " થીર યોગ વાળાએ ગામમાં અને વિશેષે કરી વગડામાં તથા વનમાં જહાં ચીત સમાધાનીમાં રહે તે સ્થાનકે ધ્યાન કરવું છે ર૭ છે જે વખત ચાગ સ્થીર રહે તે મળ રૂડો સમજો પણ ધ્યાન વાળાને દીવસ. અથવા રા: રીના નીયમ નથી. ૨૮ :
ધયાનવંત અનીને ને અવસ્થા જે ઠેકાણે તે વેળાએ ધ્યાનને વિવધા
'
'
'