________________
—
:
-
-
~-
- ~
~-~~~
(૪ ) ત ન લાગે તે ઠેકાણે તે વેળાએ તે રીતે બેઠા ઉભા અથવા સુતા ધ્યાન કકરવું છે ર૮ | સર્વ દશ કાળ અવસ્થાને વિષે રહ્યા જે મુની તેને કાંઇ નિ યમ નથી કેમકે તે નિયત પણે યોગમાં સ્થીર રહ્યા છે. ૩૦ છે
વાચના પૂછના પરાવર્તન અને અનુપેક્ષા એ ધર્મનાં અવલંબન ઇહાં કહા તે અવશ્ય કરણી છે . ૩૧ છે જે પાણી ખરી વસ્તુને અલંબક છે તે પ્રાણી કઠણ ઠેકાણે પણ જેમ ચડે તેમ જે જૈન સુત્રાદીકના અવલંબક છે તે પ્રાણી રૂડે ધ્યાને પણ ચઢે છે ૩૨ \
અલંબનના આદરથી પ્રગટ જે વિદનનો ક્ષય તેના પોગથી ધ્યાન રૂપ પર્વત ઉપર ચઢતાં યોગીશ્વરને ભ્રષ્ટ પણ થતું નથી કે ૩૩ છે યોગ નિરોધ ચાનત કેવળીને છે મન રોધ કરણ ઇત્યાદીક અનુક્રમ ઇન મતમાં છે બાકી બીજા દર્શનમાં તે જેમ નજરમાં આવે તેમ ગનુ સામાધાન કહ્યું છે. ૩૪
અજ્ઞા અપાય વિપાક અને સંસ્થાન એ ચાર ભેદના ચીંતન થકી ધરમ ધ્યાન કરવું છે ૩૫ કે સાત નય સપ્ત ભેગી ચાર પ્રમાણ સહિત તથા હેતુ ઉદાહરણ સહીત અને આ પ્રમાણ રૂપ દુષણ રહિત એવીજીને શ્વરની આજ્ઞા થાવવી એ પ્રથમ બેદ. છે ૩૬ છે
જે જીવ રાગ દ્વેષ કષાય વડે પીડાય છે તેને આ લોકને પર લેક સબંને ધી કષ્ટ તે બીજે પાયે ચીતવે છે ૩૭ જે યોગ ના અનુભવથી અને પ્રકૃતી સ્થીતી રસ પ્રદશના બંધથી નિપનો એહવા જે કરમનો વિપાક તેહને શુભા શુભ વેહેચણથી ધીયાવે છે ૩૮ it
ઉત્પાદ વ્યય અને ધૃવ કાળ તથા ભગાદી પરજાન્ય લક્ષણે કરી જુદા જુદા ભેદ નામા સ્થાપનાં દ્રવ્ય ભાવ ભેદ કરીને ચઉદ રાજ લોકનુ સંસ્થાન ધારી ચતવે છે ૩૮ | તીહાં પિતાના કર્મના કર્તા ભોક્તા આત્મા છે એમ ચીત એ છવ અરૂપી અવિના શી અને ઉપયોગ લક્ષણે યુકત છે એમ ચત. ૪૦ It
હવે કર્મ નિત રૂપ સમુદ્ર વખાણે છે તે જન્મ જરા અને મરણ રૂપ જળ પણ ભય છે તથા મેહ રૂપ મહેતા આવર્ત તદ્વિરૂપ ભમરી અને અને કામ રૂ૫ વડવાનળ કરી ભયંકર છે ૪૧ છે આશા રૂપ રચંડ વાયુ ભરપુર કષાય રૂપ ચાર કળસાયે યુક્ત અને મકાન વિકલ્પ ફ મહા ઉહવત છે કલોલ કહાં ઊછળે છે એવો ભવ અસુર ભયંકર છે ૪ર .
-
~
-
~
~
*
-~
*
~
-~
-
-,