________________
સું તે કેવળ તે તારા નામથા જ કર્યું છે, પણ આ વખતે કાંઈકે મારું બોલવું સાંભળવું જોઇએ. કેવળ પ્રાક્રમ કયાંક દુઃખનું કારણ થાય છે. માત્ર પ્રાકમ વડે સિંહાદિક પશુઓનો નાશ થાય છે. આ પૂ4િ ઉપર એકથી એક બળવાન ઉત્પન્ન થાય છે. હું સર્વ થકી બળવાન છું એ અહંકાર કોઈથી પણ ન થાય. તેમજ આ વખતે સર્વ વરમાં શ્રેષ્ઠ એક રાવણ નામે મહા શુરવીર ઉત્પન્ન થયા છે, જેણે પોતાના પ્રતાપ વડે સૂર્ય જે પ્રા. કમી જે સહસાબુ તેને બાંધ્યું, લીલા માત્ર કરી જેણે કલાસ પર્વત ઉપાશે સત રાજાના યજ્ઞને તેડા, જંબુદ્વિપના સ્વામી યક્ષે જેના અંતઃકરણને ફરી નહી, શ્રી અતંતજિન સામે પોતાની હાથની નાડી કહાડી વિણામાં તાર કરીને જેણે મધુર ગાયન કર્યું; તેણે કરી પ્રસન્ન થએલા ધરણે ત્રિ. ભુવનને જીતવાવાળી એક અમોઘ શક્તિ નામની વિદ્યા તેને આપી છે. પિતાની બે ભુજાની પેઠે જેના બે ભાઈઓ છે, ને જે સુકેશી નામના રાક્ષસ કુળમાં મુરની પેઠે દીપે છે, જેણે લીલા માત્ર યમ રાજાને નાડો. વૈશ્રવણ લો. કપાલ સ્થા વાલીના ભાઈ સુગ્રીવને જેણે પોતાના સેવક કરયા. અગ્નિ જેવા કિલ્લાવાળા દુર્ભાધ્ય નગરમાં પેસીને જેના બિભીષણ નામના ભાઈએ નલકુબર રાજાને બાંધી લીધો. એ પ્રલય કાળની અગ્નિ જેવો રાવણ તારા ઉપર ચડી આવ્યો છે, તે નર્મતારૂપ અમિત વૃષ્ટિ વડે શાંત થશે, એ શિવાય બીજા કોઈ ઉપાયથી શાંત થનાર નથી. તેને તારી રૂપિણી નામની માતા સ્વરૂપવાન કન્યાને આપ. તેથી તેની સાથે તારી પ્રીતિ બંધાશે. એવું પિતાના બાપનું બેસવું સાંભળીને ઈદ્ર રાજા ધમાં આવ્યો થકો કહેવા લાગ્યો કે, હે તાત જે આપણને મારવા યોગ્ય તેને આપણી કન્યા કેમ આપીએ ? એ ની સાથે આપણું આજનું વિર નથી, પણ આપણા વંશપરંપરાગતનું છે. પૂર્વે મારા પિતામહ વિજયસિંહ પકડીને માર હતા, તે તને કેમ યાદ આવતું નથી ? માટે એના માલી નામના પિતામહની જેવી પુર્વે અવસ્થા કરી હતી તેવી એની પણ કરીશ. હે તાત શું કર નહી, મનને ધેર્ચ આપ; તું પોતાના પુત્રને પ્રાક્રમ શું જાણતો નથી ? એવી રીતે પીતા પુત્રનું ભાષણ ચાલે છે, એટલામાં રથનુપુર નગરને રાવણે આવી ઘરે ઘા. પ્રથમ રા
વણે પોતાના એક દુતને સામ કરવા અરૂ ઈ રાજા પાસે મિક. તે ઈદ્ર ન રાજી પાસે આવીને યુક્તિ વડે તેને સમજાવવા લાગે છે ઇજ આ પૃથ્વી