________________
(૪૬૨)
તથા હું આ અનુભવુ છું તે હું સભારૂં છું એ અવધારણ થકી વૈકાળીક એ કતા જ્ઞાન તે ક્ષણીકપણે બાધકારી થાય છે. ॥ ૩૮ ॥
એ નીત્યાત્માના મત વડે વિષય ખાધકપણું ન હોય ક્ષણીક મતને વિષે પણ એમજ જેમ જ્ઞાનાન્વયે એકત્વતાપણુ છે તેમ સ્થીર આત્માને વિષે નાના ક્ષણ સંજોગે એકતા જાણવી ॥ ૩૯ ૫ બહુ કાર્યના એકી કરણ સ્વભાવને અ ગીકાર કરે છતે વિરોધ પડે છે અને યાદ્દાદ રોલી થાપના કરવાથી નિત્યાપેક્ષ પણ અર્થ ક્રિયા વિરોધ પામતી નથી કેમકે બેડુ નયે પ્રકૃતી અર્થ અનુસરે છે માટે. ૫ ૪૦ ॥
નૌલાદી વર્ગને વિષે ભેદશક્તિ ન હોય એમ સુખે કેમ કહેવાય પર પુદગળ વડે કરીને પણ એક સ્વભાવને ટાળ્યા વિના નાનાવિધપણું સંભવે નહી ઘ ૪૧ ૫ ધ્રુવતાપણાને વિષે ઇક્ષણને વિષે પણ એટલે લોચનને વિષે પણ ઉપલ૧ માટે નિવૃતપણે પ્રેમ ન જોઇએ જેમ ગ્રાહ્રકાર જ્ઞાનને વિષે ગુણ છે તેમ આ દર્શનમાં ગુણ નથી. ॥ ૪૨ ॥
ઉલટા અનિત્ય ભાવને વિષે પણે પોતાથી ક્ષણની બુદ્ધિયે કરી શ્વેતુના અનાદર થકી સઘળી ક્રિયા નિષ્ફળ થાય ॥ ૪૩ ॥ તે માટે એ અનિત્યદર્શન પણ છે।ડવુ સંદૈવ નીત્ય સત્યપણે મુક્તિપદના સ ંસર્ગને ઇચ્છતા પ્રાણીયે જરૂ૨ તજવુ. ૪૪ ૫
હવે કપીલદર્શનવાળ) બાલ્યાં કે આત્મા કરતા નથી તેમ ભેાકતા પણ નર્થો આત્મા પ્રગટ ધર્માશ્રયવાળા ની માયા પરીણામ વર્તે છે ॥ ૪૯૫ એ માયાના પ્રથમ પરીણામ શુશ્રષા શ્રવણ ચૈવ ગ્રહણ ઇત્યાદી આઠ પ્રકારની બુદ્ધી રૂપ ધર્મે કરી સહીત અથવા તેહી અહંકાર તન્માત્ર ઈદ્રીય પાંચ ભુતદય એ અનુક્રમે જાણવું ॥ ૪૬ ૫
બુદ્ધીની સિદ્ધીને અરયે આત્મા ચૌદૃપ છે. વળી ચૈતન્ય છે તે પણ નિશ્ચય સહીત અવિચ્છેદ્યપણે બુટ્ટીની જે સિદ્ધી તે અવિષઇ છે ॥ ૪૭ ॥ હેતુત્વ કરી અત્માને પ્રકૃતિ અરથને વિષે ઇદ્રીયાના નિવૃતીપણાના દીઠા અ દીઠાના વિભાગથી પ્રસંગ ઘટતા નથી ૫ ૪૮ ૫
જેમ સ્વન્સને વિષે વ્ય×દીકના સંકલ્પથી અને પુષાર્થના નિર્ભીમાન થી અહંકાર નીમ વ્યાપારરૂપે કલ્પીએ છીÀા ૪૮ ॥ તે પ્રપંચની ઉત્પતી ના હેતુને રથે તન્માત્રાદીકના ક્રમ છે એ રીતે જગતની કરનારી બુદ્ધી ૨ે છે માટે વિકારના ભજનાર માત્મા ના પુ