________________
( ૪૪ ) | રણાવી દીધી. ત્યાર પછી અઢાર વર્ષ સુધી દિગ્વિજ્ય કરીને મેરૂ પર્વત ઉ. પર આપે. ત્યાં પાંડુક નામના વનમાં ચિતવંદન કરવા સારૂ ઉત્કંઠા સહિત પોતાની સર્વ સંપત્તિ વડે આવ્યા. પછી ચિત્યની પુજાદિક કરવા લાગ્યો.
પિતાના કુંભકર્ણાદિક ભાઈ તથા સૈન્ય વગેરેને ઈદ્ર રાજાના એક નળમુબર નામના દિપાલને પકડવા સારૂ તેના દુવંધ્ય નામના નગરમાં મોકલ્યા. તે નગર એક જ વિશ્વર્ણ છે, આશાલી વિદ્યા વડે જેને અગ્નિમય કિલ્લે છે, નગરમાં સર્વ અગ્નિમય યંત્રે છે, તેમાં નલકુબર રાજા પિતાના પરિવાર સહિત રહે થકો અગ્નિની પેઠે શોભતે હતો. એવા અપુર્વ નગરને કુંભકર્ણાદિક રાવણના યોદ્ધા જેવા લાગ્યાથી જેમ ગ્રીષ્મરૂતુમાં મધ્યાનના સુની સામે સુઈ ઉઠેલો પુરૂષ જોઈ શકે નહીં, તેમ તે નગરની સામે તેમ નાથી જોવાયું નહી. પછી તેમણે વિચાર્યું કે આ દુર્લધ્ય નગર આપણાથી છતાય એવું જણાતું નથી. એમ જાણીને મનમાં ખિન્ન થયા થકા તે મું. ભકર્ણાદિક ત્યાંથી પાછા ફરીને રાવણ પાસે આવ્યા, ને ત્યાંનો સવે વૃતાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને રાવણ પિતે ત્યાં ગયો. તેઓએ કહ્યા પ્રમાણેજ તે નગર જોઈને પિતાના ભાઈઓ સહિત રાવણ વિચાર કરવા લાગ્યો કે આ કિલ્લો કેમ લેવાય? એટલામાં તે નલકુબર રાજાની સ્ત્રી ઉપરંભા રાવણ ઉપર આશકત થઈ થકી તેની પાસે પોતાની એક દાસીને મેકલી. તે આવી કહેવા લાગી કે હે રાવણ મુર્તિમાન જયશ્રી જેવી નલકુબર રાજાની સ્ત્રી ઉ. પરંભા તારા ઉપર મેહિત થઈને તને ચાહે છે. તારા ગુણે વડે જેનું અં તકરણ હરાઈ ગયું છે. એવી તે ઉપરંભા કેવળ શરીરે કરી ત્યાં રહી છે. પણ તેનું મને તારી પાસે છે. તેને ગ્રહણ કરચાથી આ કિલ્લાને રક્ષણે કરનારી આશાલી નામની વિદ્યાને પોતાના આત્માની પેઠે તું વશ કરીશ. ને તેના વેગે નલકુબર સહિત આ નગર તને મળશે. એમાં દેવે રાખેલું સુદર્શન નામનું ચક્ર પણ તને મળશે. એવું તે દાસીનું બોલવું સાંભળી રાવણ કાંઈક હશીને તેણે વિભિષણ સામે જોયું ત્યારે વિભિષણ તે દાસીને કહેવા લાગ્યા કે હે દુતિ તે જે કહ્યું તે ઠીક છે, ને અમારે માન્ય કરવા - ગ્ય છે. એવું મોઘમ કહીને તે દાસીને તેણે રાજા દીધી. તે વખતે રાવણ ફોધ કરીને કહેવા લાગ્યો કે હે ભાઈ આપણા કુળને જે વિરૂદ્ધ છે તે તે કેમ અંગીકાર કર્યું? હે મુરખ આપણા કુળમાં જન્મેલા લોકોએ પર સા તરફ મન પણ દીધું નથી, તેમ છતાં તે કેમ તે કબુલ કરચાથા યુદ્ધમાં તરૂને
- ના નારા