________________
• ( ૪૩ ) નથી, તે પછી મારા જેવી દાસીની તે શું મિશાદ ? તેમ છતાં તમે આ છે લા ઉદાસી કેમ જણછો ? મારી સામે ન જેવાનું કારણ શું? ત્યારે પ્ર. ભવ બોલ્યા, હે વનમાલા મારા જેવો બીજો કોઈ પણ લજ્જ હીન નથી. મને ધિકાર છે, સુમિત્ર તો સત્યની મુર્તિજ છે. અરેરે !!! જેને મારા વિશે આટલો સજજન ભાવ! જે મારા સારૂ પ્રાણ રેવાને પણ તત્પર છે ! મે કહેતાં વેત જ જેણે પોતાની સ્ત્રીને મારી પાસે મેકલાવી દીધી ? એ અસ હ્ય કર્મ કરવાને એ વિના બીજા કોઈ પણ તત્પર થાય નહીં. મારા જેવો નિટુર બીજો કોઈ માગનારો નથી, અને એના જેવો કલ્પવૃક્ષ બીજો કોઈ દાની નથી. હે વનમાલા તુ મારી માતા છે, ને હું તારો પુત્ર છું. માટે પાછી રાજા પાસે જા; આ દુનિયામાં મારા જેવા પાપ કરનાર બીજે કઈ ! મને જણાતો નથી.
ઈત્યાદિક પ્રભવનું બોલવું પશ્ચાતાપ ભરેલું સાંભળીને તે રાણી પાછી આવીને તે સર્વ વાત રાજાને કહી સંભળાવી. રાજાએ મિત્રનું સત્યપણું જે ઈને અત્યંત રાજી થયો. અહીં પ્રભવ પોતાના મનમાં પશ્ચાતાપ કરતે થકો એક ભયંકર ખડગને હાથમાં લઈને મરવા તઈચાર થયો. એટલામાં સુમિત્ર રાજા તેની પાસે આવીને તેને કહેવા લાગ્યો. હે મિત્ર સાહસકર્મ કહી પણ કરવું નહીં. આ ખડગ તું હાથમાંથી નિચે નાંખી છે. તો પણ તેણે ન મુકવાથી રાજાએ પિતાના હાથે કરી લઈ લીધુ. તે વખતે તે પ્રભવ મહા લજ્જાપમાન થઈને પોતાનું માથું નિચું ઘાલ્યું. તે જાણે પૃથ્વિમાં પેસવાને વિચારજ કરતો હોયની ! એ જણાયો. તે જોઈને સુમિત્ર રાજાએ ઘાણી પ્રકારે તેને સમજાવીને કાંઈક સારી દિશા ઉપર આર્યો. ત્યાર પછી પુર્વની પિઠ મિત્ર ભાવ રાખીને કેટલાએક કાળ સુધી રાજ્ય કરીને અંતે દીક્ષા લઈ સવા પછી તે રાજા ઈશાન દેવ થયો. ત્યાંી ચાવીને મથુરાના સ્વામી હરિવહન રાજાની સ્ત્રી માધવીના પેટે તું મધુ નામનો પુત્ર થયો. અને પ્રભાવ પણ ઘણા કાળ સુધી ભવમાં ભટકીને વિશ્વાવસુ રાજાની સ્ત્રી જ્યોતિમતિના પ કુમાર નામના પુત્ર થયો. તે ભવમાં આકરો તપ કરયાથી કાળ કરી, ગયા પછી આ હું ચમરેદ્ર નામનો દેવતા થયો છું. એમ કહીને તેણે મને આ ત્રિશુળ આપ્યું, હે રાજા આ ત્રિશુળ બે હજાર જોજન દુર જઈને પિન તાનું કામ કરી પાછું આવે છે. એવું મધુકુમારનું ભાષણ સાંભળીને તથા તેની ભક્તિ અને શક્તિ જાણીને તેને પોતાની મનારમા નામની કન્યા ૫