________________
|
| ... હવે છઠે થરાય મેદાધીકાર કહે છે. : - તે વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે ૧ દુઃખગર્ભીત. ૨ મોહ ગરમીત ૩ જા ન ગરભીત તેમાં પહેલો. દુઃખ ગરમીત તે વિષયાદીકને ન પામવા થકી સંસારથી ઉદ્દે પામવાનું લક્ષણ છે, એટલે સંસારમાં રહે થકો જે પ્રાણી તે ની પાસે ધન દોલત ન હોય અને વિષયાદિક ભોગ પણ ન મીલ્યા હોય તેથી વરાગ પામીને માથું મુંડાવે તેને દુઃખ ગરમીત વૈરાગ કહીએ, દેહ બધી મન સબંધી જે ખેદ તેથી ઉપજ્યુ જે જ્ઞાન તે અવ્યાપક કહેતાં વૃદ્ધીકારી ન થાય આત્મની પુષ્ટી કરતા ન થાય કેમકે તે પ્રાણ પિતાને અભીલાષ કરવા યો ય ધનાદીની વસ્તુને પામીને બેખને છોડીને પાછુ ગ્રહસ્થ પણું અંગીકાર કરે. . ૨ | ' ! “. . ' * * દુઃખ થકી જે વેગ પામે છે તે તો પ્રથમથી જ પાછા ગ્રહસ્થવાશની ઈચ્છા કરે છે. જે દુબ ટળે તો ઘેર જઈએ જેમ અધીર પુરૂષ જે કાયર તે સંગ્રામને વિશે જતો થકી વનની ગલીમાં ભરાઇ,બેસવા ઇચ્છા કરે છે તેહ ની પેઠે છે ૩ છે પ્રાણીયો વાદ વિવાદ કરવાને શુતક ગ્રંથ ભણે છે આ જી. વીકાને અથે વૈદક પ્રમુખના ગ્રંથો ભણે છે પણ સમતા રસની નદી એવી શીધાંતની જે પદ્ધતી તે ભણતા નથી કે ૪ છે * ' જે સમતા અમૃતના ઝરણને પામ્યા નથી તે ગ્રથના પલવ માત્ર કહે તાં ખડ ખડ માત્ર કરી ગર્વની ગરમીને ધરીને જ વરતે છે પણ તત્વના ૨ હસને પામતા નથી ! ૫ છે જે સાધુના વષ માત્ર કરીને પોતાનું જીવીતવ્ય પણ રાખે છે તે પણ ગ્રહસ્થ તુલ્ય જ છે પણ ગ્રહસ્થથી ન્યારા નથી કેમ જે જેણે આગળ ઉછાહ ધરો નથી જે ગુણ પામીને પડવાઈ પણ થયા ન થી એવા જે છે તે તો ગુણને પામ્યા જ નથી. તે ૬ !
અહે ઘરમાં ખાવા તે પુરૂ અન્ન પણ મળતું નથી ને દીક્ષા લીધા થ કી લાડવા મળે છે તે માટે ર્દીક્ષા લેવામાં શું દુઃખ છે એવું જાણીને જે દક્ષા લીવે છે તેનું નામ દુઃખ ગર્ભીત વૈરાગ જાણવું ! ૭ એ રીતે પ્રથમ દુખ ગભત વૈરાગપણ દેખાડયુ હવે મોહ ગભત વૈરાગ કહે છે કુશાસ્ત્રના અભ્યાસથી પ્રગટયુ જે સંસારનુ નિરગુણપણુ તેથી મોહ અભત રગ થાય છે તે બાળ તપસ્વી પ્રમુખના જાણુવા એટલે જે અજ્ઞાની આત્મ ઉપયોગ વિના તેગ ધારણ કરે તે સમજવા ૮ છે.
જે શીઘાંતનું ઉપવન કરીને પણ સુત્ર વિરોધી અર્થ કહે છે તે માને છે
*,
* *
*