________________
ક
છે, ૧૭ વેદના જાણ તથા બીજ શાસના જાણનારા તે કોશના ભોક્તા છે અને રસના ભોક્તા છે તે અધ્યાત્મ શાસ્ત્રના જાણનારા છે તે એ રસનો ભાગ્યવંત હોય તે જ પામે અને જે ગધેડે હોય તેને માત્ર ચંદનના બારને જ ઉપાડે એટલુજ પણચંદનની સુગંધીન ભગતે તેના કીમતીજ લીએ છે. ૧૮
ભુજાના આસ્ફોટ કરવે કરીને વળી હાથને તથા મુખને વીકાર કરીને ઇત્યાદીક નાટીકના અભીનયે. કરવે કરીને ભાગી પુરૂષ સુખ કરી માને છે, અને અધ્યાત્મ શાસના જાણ જે પુરૂષ છે તે તે અવીકારી નેત્રના ધણી ઇદ્રીયના વીકાર રહીત છે, ૧૮ અધ્યાત્મ શાસન રૂપ જે હેમાચળ પર્વત તેણે મળે જે આગમ રૂપ સમુદ્ર તે થકી નીકલ્યાં ઘણાં ગુણ રૂપીયાં જે રતન તે તે વીબુધ જે પંડીત લોક તે પામે છે. ૨૦
કામનો જે રસતે ભાગવતાં શુધી મધુર છે, ભલાં ભોજનનો રસ તે જમવાની વખત સુધી મધુર પણે વર્તે છે પણ અધ્યાત્મ શાસ્ત્રની સેવાને જે રસ તે તે નીરવધી છે કેમકે પ્રારંભ 'કાળથી માંડીને સદાએ વધતેજ રસ છે પણ કીવારે વીરસ ન થાય; ૨૧ કુતર્ક શાસના રહસ્યનો જે અહંકાર તે રૂપી તાવ તેહના વીકાર વાળી થઈ એવી જે દ્રષ્ટી તે અધ્યાત્મ શાસ્ત્ર રૂપ આષધના યોગ્યથી નીરમળ પણાને પામે છે. ૨૨
ધનવંત જનને જેમ પુત્ર અને સ્ત્રી તે સંસારની વૃધીનાં કારણ છે તેમ અભીમાને ભરાએલા પંડીત લોકને અધ્યાત્મ માસ વીનાં માત્ર સંસારની વૃદ્ધી છે, ૨૩ તે માટે અધ્યાત્મ શાસને ભણવું વળી વારંવાર હૃદયને વિષે ભાવવું એના અર્થનું વારંવાર ચીંત ન કરવું અને જે પુરૂષ યોગ હોય તે ને જ શીખવવું પુસ્તક આપવું.
અધ્યાત્મ શાસ્ત્રના માહાત્મના પહેલા અધીકારને અર્થ પુરો થશે,
હવે અદયાત્મના સ્વરૂપને જો
આવીકાર લખીએ છીએ. | ૨ શિગે પુછયું કે હે ભગવંત અધ્યાત્મ તે શું છે કે જેનું તુમે આL વર્ણન કીધું ત્યારે ગુરુ કહે છે કે છે. શીષ્ય શામ મરીયાદાએ તેને આ કરવું તે સાંભળ, ૧ ને કનીરાજનો મેહ અધીકાર નાશ પામે છે !