________________
(૩૮૩)
ઇહાં; ૧ ઉદારીક; ૨ વૈક્રીય, ૩ આહારક, ૪ તેજસ. એ ચાર વા ખાદર છે, તેમાં પાંચ વરગણા, બે ગંધ, પાંચ રસ, આ સ્પર્શ એ વીસ ગુણ છે; તથા ૧ ભાષા, ૨ ઉસાસ; ૩ મન, ૪ કામણ, એ ચાર વરગણા સુક્ષ્મ છે. એમાં પાંચ વર્ણ, બે ગંધ, એક રસ, બે સ્પર્ધા, એ પાંચ ગુણ છે, એમ પુદગળ ખંધના અનેક ભેદ છે,
વ્યવહાર નયના છ ભેદ છે; ? સુધ વ્યવહાર તે આગળ ગુણઠાણના છોડવા અને ઉપરના ગુણઠાણાનું ગ્રહણ કરવું અથવા જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ તે નિશ્ચય નયે એક રૂપ છે, પણ તે શીષ્યને સમજાવવાને જુદા જુદા ભેદ કહેવા, તે શુધ વ્યવહાર છે, ૨. છવમાં અજ્ઞાત રાગ દ્વેષ લાગ્યા છે-તે અણુધપણા છે; માટે અયુધ વ્યવહાર, ૩ જે પુણ્યની કીચા કરવી તે સુભ વ્યવહાર. ૪ જે થકી છત્ર પાપ રૂપ અસુભ કર્મ કરે તે અશુભ વ્યવહાર. ૫ ધન્ય, ધર, કુટંબ પ્રત્યક્ષ સર્વ આપણાં નથી જુદા જુદા છે, પણ જીવે અ જ્ઞાનપણે ખાપણા કરી જાણ્યા છે, તે ઉપચરીત વ્યવહાર. ૬ સરીરાદીક વસ્તુ અદ્યપી જીવથી જુદી છે, તેપણ પરીણામીક ભાવ લેાલીપણે એકડા મીલી રહ્યા છે, તેને જીવ આપણા કરી જાણે છે, તે અનુચર્ચીત વ્યવહાર જાણવા, એ વ્યવહાર નય કયા.
હવે રૂજી સત્ર નય કહે છે, જે અતીત કાળ અને અનાગત કાળની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાળે જે વસ્તુ ગુણે પરીણમે, વરતે તે વસ્તુ ને તેવેજ પરીણામે માને, માટે એ નય પરીણામ ગ્રાહી છે, જેમ કોઇક જીવ ગ્રહસ્થ છે, પણ અંતર ંગ સાધુ સમાન પરીણામ છે, તે તે જીવને સાધુ કહે અને કોઇ જીવ સાધુને વેષે છે પણ મનના પરીણામ વિષયાભીલાષ સહીત છે તે તે જીવ અવ્રતી છે એમ રૂ સુત્ર નયના માતા છે, તે રૂ જી સુત્ર નયના બે ભેદ છે, એક સુક્ષ્મ રૂ સુત્ર તે એમ કહે જે સદા કાળ સર્વ વસ્તુમાં એક વર્તમાન સમય વરતે છે, એટયે જે જીવ ગયા કાળે અજ્ઞા હતા અને અનાગતકાળે અજ્ઞાની ભાવે અજ્ઞાની થશે એમ બેન્ડ્રુ કાળની અપેક્ષા ન કરે પણ એક વતમાન સમયે જે જેવા તેને તેવો કહે, તે સુક્ષ્મ રૂ સુત્ર કહીયે; અને માહોટા ખાજ્ય પર્રીણામ ગ્રહે તે સ્થૂલ રૂજી સુત્ર નય જાણવા એ રજુ સુત્ર નય રહ્યા.
હવે શબ્દ ના કહે છે, જે વસ્તુ ગુણવત અથવા તૌ ગુણ તે વસ્તુને નામ કહી ખેલાવીયે જે ભાષા વર્ગણાથી શબ્દપણે વચન ગાચર થાય તે