________________
વળી બીજે કદમથ, છેદમસ્થના પણ બે ભેદ છે, એક ક્ષીણ મહીં બારમા ગુણઠાણે વર્તતા મોહની કર્મ ખપાવ્યું તે, બીજા ઉપશાંત મોહ, તે ઉપશાંત મોહન વળી બે ભેદ છે, એક અકષાઈ, અગીયારમા ગુણઠાણાના જીવ, બીજા સકષાઈ, તે સકષાઈના બે ભેદ છે, એક સુક્ષ્મમ કષાઇ દસમા ગુણઠાણના છવ, બીજા બાદર કષાઇ, તે બાદર કષાઈના બે ભેદ છે, એક શ્રેણી પતીપન્ન, બીજા શ્રેણી રહીત, તે ઋણ રહીંતના બે ભેદ છે, એક અપ્રમાદી; બીજા પ્રમાદી તે પ્રમાદીના બે ભેદ છે, એક સર્વ વીરતી બીજા દેશવીરતી, દેશવીરતીના બે ભેદ છે, એક વ્રતી પરીણામી બીજો અવ્રતી પરીણામી, અવ્રતીના બે ભેદ છે, એક અવ્રતી સમકતી બીજો અવતી મિથ્યાત્વી, તે મિથ્યાત્વીના બે ભેદ છે, એક ભવ્ય બીજા અભવ્ય; તે ભવ્યના બે ભેદ છે; એક ગ્રંથી ભેદી, બીજા ગ્રંથી અભેદી, એવી રીતે જે જે જીવ જેવો દેખાય તેને તે માને, એ વ્યવહાર નય છે, એમજ પુદગળના ભેદ કરવા તે કહે છે, પુદગળ દરવ્યના બે ભેદ છે, એક પરમાણુ બીજો ખંધ. બંધના બે ભેદ છે, એક જીવને લાગ્યા તે છવ સહીત બીજા જીવ રહીત તે, ધડ પ્રમુખ અછવને, બંધ, જીવ સહીત બંધના બે ભેદ છે, એક સુક્ષ્મ બંધ બીજો બાદર ખંધ:
ઇહાં વણાનો વિચાર લખીયે છીએ. તિહાં પુદગળની વર્ગનું આડે છે, ૧ ઉદારીક વર્ગણ, ૨ પૈકીય વર્ગણા ૩ અહારક વર્ગણા ૪ તેજશ વણા, ૫ ભાષા વગણ ૬ ઉસાસ વગણા, છ મનો વગણ, ૮ કર્મ વણાએ આ ઠ વર્ગણાનાં નામ કહ્યાં, બે પરમાણુ ભેગા થાય દ્યણુક બંધ કહેવાય; ત્રણ છે પરમાણુ ભેગા થાય તેવારે ત્રયણુક બંધ કહેવાય, એમ સંખ્યાતા પરમાણુ મીલ સંખ્યાતાણુક બંધ થાય, તેમજ અસંખ્યાતે અસ ખ્યાતાણુક બંધ થાય, તથા અનંતા પરમાણુ મીલે અનંતાણુક બંધ થાય, એ ખંધ તે સર્વ જીવને અગ્રહણ જોગ છે, અને જેવારે અભવ્યથી અનંત ગુણ અધીક પરમાણુ બેળિ થાય તેવારે ઉદારીક શરીરને લેવા યોગ્ય વર્ગણા થાય; એમજ ઉદારીકથી અનંત ગુણ અધીક વર્ગણામાં દલ ભેળા થાય, તેવારે વિકીય વર્ગણા થાય, પૈકીય થકી અનંત ગુણ પરમાણુ મીલે તેવારે આહારક વગણ થાય; એમ સર્વ વર્ગણાના એકેકથી અનંત ગુણ અધીક પરમાણુ મીલે તે વારે તે વગણા થાય એટલે પેહેલીથી બીજી વસણા બીજીથી ત્રીજી એમ સાતમી મન વગાણાથી અઠમી કર્મ વગાણામાં, અનંત ગુણ પરમાણુ અધીક છે,
- કેમ છે મ મ , મમ- ર, જન,