________________
( ૩૮૧)
સુત્ર; ૫ શબ્દ, ૬ સમભીરૂ, ૭ એવભુત; એ સાત નયનાં નામ જાણવાં. તેમાં પેહેલા નગમ નય કહે છે નથી એક ગમા તે નગમ કહીયે ગુણના એક અંશ ઉપના હાય તો નગમ કહીએ. | દ્રષ્ટાંત—જેમ કોઇક મનુષ્યને પા યક્ષી લાવવાના મન થયા તેવારે જંગલમાં લાકડુ લેવા ચાલ્યા રમતામાં કોઇક મનુષ્ય મીલ્યા તેણે પુછ્યુ કીહાં જાય છે તેવારે તેણે કહ્યુ જે પાયલી લેવા જાઉ છુ તે પાયલી તે। હજી ઘડી નથી પણ મનમાં ચીંતવી તે થઇ એમ ગણ્યું. તેમ નગમ નય સર્વ જીવને શીધ સમાન કહે કેમકે સર્વ જીવ ના ઞાડે રૂચક પ્રદેશ નીરમળ શીધરૂપ છે તેથી એક અશે સીધ છે તે મા કે સીધ સમાન સર્વ જીવ કહ્યા તે નગમ નયના ત્રણ ભેદ છે. ૧ અતીત નગમ. ૨ અનાગત નૈગમ. ૩ વર્તમાન નગમ એ નગમ નય કહ્યા.
હવે સગ્રહ નય કહે છે સતા ગ્રહે તે સંગ્રહ જે એક નામ લીંધાથી સ ર્વ ગુણ પરીયાય પરીવાર સહીત આવે તે સ ંગ્રહ નય જાણવા તેના દ્રષ્ટાંત— જે કાઇક મનુષ્ય પ્રભાતે દાતણ કરવાને અર્થે પોતાના ઘરના બારણે બેશીને ચાકર પુરષને કહ્યું જે દાતણ લઇ આવા તેવારે તે ચાકર મનુષ્ય પાણીને લોટો તથા રૂમાલ અને દાતણ એમ સર્વ ચીજ લઇ આવ્યા હવે શેઠે તો એ કે દાતણ નામ લઇને મંગાવ્યુ હતુ પણ ચાકર સર્વના સંગ્રહુ૨ી લઇ આ વ્યા. તેમજ દરવ્ય એહવુ નામ કહ્યુ, તે દરવ્યના ગુણ પરજાય સર્વ આવ્યા એ સંગ્રહ નયના બે ભેદ છે. એક જે દરવ્યપા સામાન્યપણા ખેાલતા જીવ તથા અજીવ દરવ્યના ભેદ પડયા નહી તે પેહેલે સામાન્ય સગ્રહ તથા ખીજો વિષેશતાનાને અંગીકાર કરે છે જે જીવ દૃરવ્યું એમ કહ્યુ તો અજીવ સર્વ ટ લ્યા તે વિશેષ સ ંગ્રહ.
હવે વ્યવહાર ના કહે છે, જે ખાજ્ય સ્વરૂપ દૈખીને ભેદની વૅચરણ કરે, અને જે માહેર દેખાતા ગુણનેજ માને પણ અંતરંગ સતા ન માને એ ટલે એ નયમાં આ ચાર ક્રીયા મુખ્ય છે; અતરંગ પરીણામનેા ઉપયોગ નથી, કેમકે નગમ તથા સ ંગ્રહ નય તે જ્ઞાન રૂપ ચાન પરીણામ વીના અસ તથા સતા ગ્રાહી છે, તેમ ઇહુાં કરણી મુખ્ય છે, તે વ્યવહાર નયપણે જીવતી વ્યવસ્થા અનેક પ્રકારેછે, તીાં નગમ તથા સંગ્રહ નયે કરી સર્વ જીવ સત્તાએ એક રૂપ છે, પણ ॰ચવહાર નયથી જીવતા બે ભેદ છે, એક શીધ ખીજા સંસારી, તે વળી સંસારી જીવના બે બેટ્ટુ છે, એક મોગી ચક્રમા ગુડાણાવાળા, તથા ખીજા' સોંગી, તે સનેગીના બે ભેદ છે, એક કે