________________
વળી નવા બંધાય છે માટે સાદી અનંત ભાંગે પુદગીમાં નથી - - કાળ દરથમાં ચાર ગુણ અનાદી અનંત છે અને પર્યાયમાં અતી કાળ અનાદી સાંત છે અને વર્તમાન કાળ સાદી સાંત છે અનાગત કાળ સાદી અનંત છે; એ કાળનું સ્વરૂપ તે સર્વ ઉપચારથી છે એ રીતે કાળ દરવ્યમાં ભંગી કહી.
હવે દર વ્યક્ષેત્રકાળ તથા ભાવમાં ભંગી કહે છે જીવ દરવ્યમાં ૨૧દરવ્ય થી જ્ઞાનાર્દી ગુણ તે અનાદી અનંત છે. વક્ષેત્રે જીવના પ્રદેશ અસંખ્યાતા છે તે સાદી સાંત છે. તદુર્તનાપણે ફરે છે તે માટે અથવા અવગાહના માં ટે સાદી સાંત છે પણ છતીપણે તો અનાદી અનંત છે શ્વકાળ અગુરુ લઘુને ગુણે અનાદી અનંત છે અને અગુરુ લઘુ ગુણની ઉપજ તથા વિણસો તે સાદી સાંત છે તથા ૨વભાવ ગુણ પર્યાય તે અનાદી અનંત છે અને તે ભેદાંતરે અગુરુ લઘુ તે સાદી સાંત છે. - ઘરમાતીકાયમાં વદરથ જે ચલણ સહાય ગુણ તે અનાદી અનંત છે. અને ખેત્ર અસંખ્યાત પ્રદેશ લોક પ્રમાણ છે. તે અવગાહનાપણે સાદી સાંત છે શ્વકાળ તે અગુરુ લઘુ ગુણે કરી અનાદી અનંત છે અને ઉ. ત્પાદ તે સાદી સાંત છે. સવભાવ તે ચાર ગુણ અગુરુ લઘુ અનાદી અનંત છે. ૧ ખંધ. ૨ દેશ, ૩ પ્રદેશ તે અવગાહના પ્રમાણે સાદી સાંત છે. એમ અધર મારતીકાયના પણ દરવ્યાદી ચાર ભાંગા જાણવા તથા આકારતીકાયમાં શ્વદરથ અવગાહના દાન ગુણ અનાદી અનંત છે અને વક્ષેત્ર લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશ તે અનાદી અનંત છે અને
કાળ તે અગુરુ લઘુ ગુણ સર્વથાપણે અનાદી અનંત છે અને ઉપજવે તથા વીણસ સાદી સાંત છે સ્વભાવ તે ચાર ગુણ તથા ખંધ અને અગુરૂ લ ઘુ તે અનાદી અનંત છે તથા દેશ પ્રદેશ તે સાદી સાંત છે. તે આકાશ દરવ્યના બે ભેદ છે એક ચઉદરાજ લોકો અંધ લોકાકાસ તે સાદી સાંત છે બી. જો અલોકાકાસનો અંધ તે સાદ અનંત છે કાળદરયમાં વદરથ જે નવ પુરાણ વર્તના ગુણ તે અનાદી અનંત છે શ્વક્ષેત્ર સમય કાળ તે સાદી સાંત છે કેમકે વર્તમાન સમય એક છે તે માટે તથા શ્વકાળ તે અનાદી અનંત છે શવભાવે તે ચાર ગુણ અને અગુરૂ લઘુ અનાદી અનંત છે અતીત કાળ આ નાદી સાંત છે અને વર્તમાનકાળ સાદી સાંત છે અનાગતકાળ સાદી અનંત છે પુદગળ દરેગ્યમાં વિદરચ તે દરન્યપણે જે પુરણ ગલન ધરમ તે અનાર્દી અને તે