________________
E
(૩ ) ત છે અને ક્ષેત્ર પરમાણુ તે સાદી સાંત છે શ્વકાળ સ્થીતી અગુરૂ લાગુ ણ તે અનાદી અનંત છે અગુરુ લઘુનો ઉપજ વીણસો તે સાદી સાંત છે સ્વભાવે તે ચાર ગુણ અનાદી અનંત છે અને વદી પર્યાય ચાર એટલે વર્ણ, ગધરસ. પર તે સાદી સાંત છે એ દ્રવ્યાદી ચારમાં ભંગી કહીં. ' - હવે છ દ્રવ્યના સબંધ આશ્રી એભંગી કહે છે તો પ્રથમ આકાશદ્ર
ન્ય છે તેમાં અલોકાકાસમાં કોઈ દરવ્ય નથી અને લોકાકાસમાં છ દ્રવ્ય છે તીહાં લોકાકાસ દ્રવ્ય તથા બીજી ધરમાસ્તીકાય દરય અને ત્રીજુ અધરમાં સ્તીકા દ્રવ્ય તે અનાદી અનંત સબંધી છે; જે લોકાકાસના એકેક પ્રદેશમાં ધરમદ્રવ્ય તથા અધરમ દ્રવ્યનો એકેક પ્રદેશકરહયો છે તે કીવારે પણ વીંછડ શે નહીં માટે અનાદી અનંત સબંધી છે આકાશ ખેત્ર લેક સર્વે અને જીવ કન્યનો અનાદી અનંત સબંધ છે અને સંસારી કરમ સહીત તથા લોકના પ્ર દેશને સાદી સાંત સબંધ છે. લોકાંત શીધ ખેત્રનાં શીધ જીવોનો આકાશ પ્રદેશ સાથે સાદી અનંત સબંધ છે લોકાકાસ અને પુદગલ દ્રવ્યનો અનાદી અનંત સબંધ છે અકાશ પ્રદેશની સાથે પુદગળ પરમાણુ સાદી સાંત સબંધ છે એક આકાશ દ્રયનીપરે ધરમાસ્તીકાય તથા અધરમાસ્તીયનો પણ સર્વ સબંધ જાણો જીવ અને પુદગળના સબંધમાં અભવ્ય જીવને પુદગળ નો અનાદી અનંત સબંધ છે કેમકે અભવ્ય જીવન. કરમ કીવારે ખપશે નહી માટે અને ભવ્ય જીવને કર મનુ લાગવુ અનાદી કાઈનુ છે પણ તે કોઇવારે છુટશે માટે ભવ્ય જીવને પુદગળ સબંધ અનાદી સાંત છે તથા ની શ્ચય ન કરી છ દ્રવ્ય સ્વભાવ પરીણામ પરીણમ્યા છે તે પરીણામીપણે સાદાય સારસ્વતો છે તે માટે અનાદી અનંત છે અને જીવ તથા પુદગળ બેહ દ્રવ્ય મીલી સબંધ ભાવ પામે છે તે પર પરીણામી પણ છે તે પરપરીણામી પણે અભય જીવને અનાદી અનંત છે અને ભવ્ય જીવને અનાદી સાંત સાંત છે અને પુદગળનો પરીણામી પણ તે સતએ અનાદી અનંત છે અને પુદગળનો મીલ વીછડો તે સાદી સાંત છે એટલે જીવદરએ પુદગી સાથે મીલ્યો સક્રિય છે અને પુદગળ કરમથી રહીત થાય તેવારે જીવ અકીય છે અને પુદગળ સાદી સક્રીય છે.
* હવે એક અનેક પક્ષથી નીશ્ચય જ્ઞાન કહેવાને નય કહે છે સર્વ દરમાં અનેક સ્વભાવ છે. તે એકવચનથી કહ્યા અંય નહીં. માટે માંહો માંહે નયનેક રી સંસ્પપણે કહે છે સિહ જુળનીના એછે. એક યા બીજે ૫. I