________________
(899)
અવન્ય એટલે વચને કહ્યા જાય નહી એવા છે. તીહાં કેવળી ભગવતે સમસ્ત ભાવ દીઠા તેને અનતમે ભાગે જે વકતવ્ય એટલે કહેવા ચેાગ્ય હતા તે કહ્યા. વળી તેમા પણ અનતમા ભાગ શ્રી ગણધર દવે સુત્રમાં ગુય્યા અને તે સુત્રમાં ગુંથ્યા તેને અસંખ્યાતને ભાગે હમણાં આગમ રહ્યા છે એ છ ૪ર૦૫માં આઠ પક્ષ કહ્યા..
હવે નીત્ય તથા અનીત્ય પક્ષથી ચાભગી ઉપની તે કેહે છે. એક જેવી આદી નથી અને અંત પણ નથી. તે અનાદી અન ંત પેહેલા ભાંગા. અ ને જેની આદી નથી પણ મત છે તે અનાદી સાંત ખીન્ને ભાંગા તથા જે ની આદી પણ છે અને અંત એટલે છેડા પણ છે. તે સાદી સાંત બીજો ભાંગા. વળી જેતી આદી છે પણ અંત નથી તે સાદી અનત નામે ચોથા ભાંગા જાણવા.
હવે એ ચાર ભાંગા છદરયમાં ફળાવી દેખાડે છે. જીવ દર૦૫માં જ્ઞા નાદી ગુણ તે અનાદી અનત નીત્ય છે. અને ભય જીવને કરમ સાથે સખથ તથા સાંસારીપણાની આદી નથી પણ શીધ થાય તેવારે અંત આવ્યા તેથી એ અનાદી સાંત ભાંગા છે. અને દેવતા તથા નારકી પ્રમુખના ભવ કરવા તે સાદી સાત ભાંગેા છે અને જે જીવકરમ ખપાવી મેક્ષ ગયા તેની શીધપણે આદી છે અને પાછો સંસારમાં કોઇ કાળે આવવુ નથી માટે અંત નથી તેથી એ સાદી અતત ભાંગા છે. એ જીવ દરયમાં ચાભ’ગી કહી, જીવ દરમ્યના ચાર ગુણ અનાદી અનત છે. જીવને, કરમ સાથે સ’જોગ તે અનાદી સાંત છે. કેમકે કોઇ વારે પણ કરમ છુટે છે,
ધરમાસ્તીકાયમાં ચાર ગુણ તથા ખંધપા તે અનાદી અનત છે અને અનાદી સાંત ભાંગા નથી, તથા ૧ દેશ. ૨ પ્રદેશ, ૩ અગુરૂ લઘુ એ શાદી સાંત ભાંગા છે. તથા શીદ્ધના જીવમાં, જે ધરમાસ્તીકાયના પ્રદેશ રહ્યા છે તે પ્રદેશ શ્રીને સાદી અનત ભાંગા છે. એવીજ રીતે અધરમાસ્તીકાયમાં પ ણ ચાભગી જાણવી અને આકાશદરશ્યમાં ગુણ તથા ખંધ અનાદી અનત છે. ખીજો ભાંગા તથી અને ૧ દેશ; ૨ પ્રદેશ; ૩ અગુરુ લઘુ સાદી સાંત છે તથા શીધના જીવની સાથે સખધ તે સાદી અનત છે.
૨
•
પુદગળ ર૦યમાં ગુણ અનાદી અનત છે જીવ પુદગળના સબંધ અ ભવ્યને અનાદી અનત છે અને ભવ્ય જીવને અનાદી સાંત છૈ પુદ્દગળના ખધ સર્વ સાદી સાંત છે જે ખંધ બાંધ્યા તે સ્થીતી પ્રમાણે રહીને ખરે છે