________________
(૨૪) દ્રવ્ય તે જીવને જરા બાળ અને તરૂણ્ય અવસ્થા દીયે છે તથા અનાદી સંસારી જીવ, ભવસ્થીતી પરીપાક છતાં એક અંતર મહુર્તકાળમાં સકળ કમ રમ નીરઝરી મેક્ષ માં પોચે તહાં શીધ અવસ્થાએ અનંત કાળ પચંત છવ અનંતા સુખને વિલસે; માટે કાળ દરવ્ય પણ જીવને ભોગ થાય છે. પણ એ ક જીવ કોઈને ભોગ આવતો નથી. માટે અકારણ કહ્યું. અને પાંચ દરવ્ય ભોગ આવે માટે કારણ કહયા. તથા ઘણી પ્રતોમાં તે સંક્ષેપે એટલું જ છે જે, છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય કારણ છે, ને પાંચ અકારણ છે એ વાત પણ ઘણી રીતે મલતી છે. માટે જે બહુ સંત કહે તે ખરૂ માહારી ધારણા પ્રમાણે જીવ- કારણ અને પાંચ દ્રવ્ય અકારણ એમ સં ભવે છે, નીશ્ચય નયથી છએ દ્રવ્ય કરતા છે, અને વ્યવહાર નયે એક જ વ દત્ય કરતા છે. બાકી પાંચ દ્રવ્ય અકરતા છે. છ દવ્યમાં એક આકાશ દરથ સર્વ વ્યાપી છે, અને પાંચ દ્રવ્ય લોક વ્યાપી છે. એ છદરન્ય એક ક્ષેત્રમાં એકઠા રહયા છે, પણ એક બીજા સાથે મીલી જાય નહી એ છે ! દરથનો વિચાર કહ્યા.
હવે એકેકા દરવ્યમાં એક નીત્ય, બીજ અનીત્ય, ત્રીજે એક ચોથો અનેક, પાંચમો સત. છઠે અસત; સાતમો વ્યક્ત. આઠમે અવ્યક્ત. એ આઠ આઠ પક્ષ કહે છે, - ઘરમાસ્તીકાયના ચાર ગુણ નીત્ય છે; તથા પર્યાયમાં ધરમાસ્તીકાયનો એક ખંધ નીત્ય છે, બાકીના દેશ પ્રદેશ તથા અગુરૂ લઘુ પર્યાય અનીત્ય છે. અધરમાતીકાયના ચાર ગુણ તથા એક લેક પ્રમાણ ખંધ નીત્ય છે. અને એક દેશ બીજે પ્રદેશ ત્રીજે અગુરુ લઘુ અને ત્રણ પર્યાય અનીત્ય છે. તથા આકાસ્તીકાયના ચાર ગુણ તેમાં લોકાલોક પ્રમાણ ખધ નીત્ય છે. અને એ ક દેશ બીજે પ્રદેશ, ત્રીજે અગુરૂ લઘુ એ ત્રણ પર્યાય અનીત્ય છે. તથા કાળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે. અને ચાર પર્યાય અનીત્ય છે. પુદગળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે અને ચાર પાય અનીત્ય છે ઇવ દરવ્યના ચાર ગુણ તથા ત્રણ પર્યાય નીત્ય છે. અને એક અગરુ લઘુ પર્યાય અની. ત્ય છે એ રીતે નીત્યા નીત પક્ષ કા.
હવે એક અનેક પક્ષ કહે છે. એક ધરમાસ્તીકાય બીજો અધરમાસ્તીકાય એ બે દર ને અંધ લોકાકાસ પ્રમાણ એક છે અને ગુણ અનંતા છે; ૫If યય અનતા છે, પ્રદેશ અસંખ્યાતા છે, તેણે કરીઅનેક છે. આકાશ દર !