________________
( ૨ )
તેણે દીઠા. મૈં તેને કહેવા લાગ્યા કે, હે મુની હજી સુધી તે કપટ મુકચી નથી કે? આ તપ કરતાં કપટ તે કેવા? પણ કાંઈ ચિંતા નહીં. હવે તું મારી ભુજાનુ ખળ જોજે તે જે કરયુ તેના આજે ખદલો લે. પુર્વે મને તે માસ ખડગ સહિત કાખમાં ઘાલી, એક ક્ષણમાં આખા સમુદ્ર ફરી પાછો આવી નાખી દીધા હતા, તેમજ તને આ પર્વત સહિત ઉપાડીને ક્ષીર સમુદ્રમાં નાખી ઘઊં તાજ હું રાવણુ! એમ કહી તે પર્વતના તળે .જમીન ખાદીને તેમાં પેઠા. ત્યાં હજાર વિદ્યાનું સ્મરણ કરીને પોતાના ખાહુ બળ વડે તે પર્વતને ઉપાડવા લાગ્યા. તે વખતે માટા દારૂણ શબ્દ થવા લાગ્યા. તે સાંભળીને તથા રાવણે આ પર્વત ઉપાડચા, એમ જાણીને વાલી મુતી - હેવા લાગ્યા. હે દુર્મતિ રાવણ, હજી સુધી અકલ નથી આવી કે? આ ક્રુષ્ટ કરમ કરીને શું ફાયદા થવાના હતા? તાડુક અનેક પ્રાણિઓના નાશ શા સાફ કરવા ?
વળી આ પર્વત ઉપડવાથી ભક્તેશ્વરના ચૈત્યના વિધ્વંસ થશે,એ મહા ઉત્કૃષ્ટ તીર્થના નાશ થવા વિશે કાંઇ પણ એ વિચાર કરતા નથી મે તા સર્વ સંગ મુકી દીધા. આ શરીરમાં મારી નિસ્પૃહતા છે, રાગ દ્વેષના ત્યાગ કરચા છે, તાપણ ચૈત્યની તથા ખીજા પ્રાણિઓની રક્ષા કરવા સારૂ, રાગ કેષાદિક ધારણ કરચા વના એને થાડીક શિક્ષા કરવી જોઇએ. એમ વિચાર કરી, પોતાના પગના અગુઠા વડે તે પર્વતને કિંચિત દાબ્યો. તેના પ્રભાવથી, જેમ કાઇ કાચા પાતાનાં આંગને સકેંચે, તેમ રાવણ પોતાનુ આંગ ખચાવવા લાગ્યા. તે ભારના યોગે તેના મુખમાંથી લાડ઼ી નીકળવા લાગ્યુ. ત થા મેઢેથી ખુબ મારવા લાગ્યા. તે દિવશથી તે રાવણ કહેવાયા. પછી વાલીએ તેની દીનતાનાં વચના સાંભળીને તથા તેની ઊપર દયા કરીને થોડીક શિક્ષા કરીને છુટો કરયા. રાવણ નિસ્તેજ થઇને પોતાના મનમાં પશ્ચાતાપ કરતા થકો ત્યાંથી નીકળી, મુની પાસે આવી; તેને નમશ્કાર કરી હાથ જોડી ને કહેવા લાગ્યા. જે સાધા, મેં જે વારંવાર અપરાધા કરચા, તેની તમે મને ક્ષમા કરી. તેથી તમારા મા ઉપકારી થયા છું. હવે કયારે પણ તમારો અ પરાધ કરનાર નથી, આજ મારા માણની રક્ષા કરી. તેથી તમે મારા પિતા રૂપ છે, હવે હું કોઇ સમયે પણ આવુ નિષ્ઠુર કર્મ કરનાર નથી. એમ કહી, ત્રણ પ્રદક્ષિણા કરીને વાલી મુનીને રાવણે નમસ્કાર કરવું. એવું વાલી મુનિનું મહાત્મ્ય જોઇને દેવતા સાધુ સાધુ શબ્દો કહેતા થકા તેની ઉપરે