________________
(૨૮ )
એવા શ્રી વીતરાગ દેવ છે તે શીવાય આ જગતમાં મને કોઇ પણ નમરકાર કરવા યોગ્ય નથી તેમજ વળી મને કોઇ ક૨ાવનાર પણ નથી તુજને અતી અભીમાન થયા અને માહારી ઉપર ઇરબા થઇ તા તાહારી આવી દશા થઇ,
હે રાવણ મે તારા પુ૨વના ઉપકારો યાદ કરીને તને મુકી દીધા હતા, નહીં તા પૃથ્વી ઉપરના સર્વ રાજાને હું જીતનારા અને સર્વને આણ મનાવવાને સામર્થ એવા છતાં પણ એકજ તરફ રાખીને ખધુ તને સોંપી દીધુ છે, નહીં તા તને આટલી રાજ્ય લક્ષમી કચાંથી મળત. જે વન માંહે સિંહ રહે છેતે વનમાં હાથી રહી શકતા નથી તેમ તું પણ આટલા ખળવાન માહારા છતાં ન થાત પર ંતુ હું ઘણા રાજ્યની ઇચ્છા રાખતા નથી અતી વૈભવથી અતી પાપ છે અને અતી રાજ્ય લક્ષમી અંતે નરકની દાતાર છે માટે હું તેની ઇચ્છા રાખતા નથી માટે તું તાહારૂ રાજ્ય સુખેથી ભાગવ્ય અને માહારે ત રાજ્ય કરવું નથી હવે હું મેાક્ષ મારગ સાધવાને માટે પ્રવ્રજ્યા (દીક્ષા) અંગીકાર કરૂ છું અને આ કીસ્કીંધા નગરીમાં મારા નાના ભાઇ સુગ્રીવ રાજ્ય કરશે તે તાહારી આજ્ઞા માનશે અને તેની સાથે તુમીતી રાખીને તેની સાજ્ય કરજે, એવી રીતે રાવણની સાથે ભાષણ કરીને પોતાના નાના ભાઇ સુગ્રીવને રાજ્યગાદી ઉપર બેસાડીને પોતે શ્રી ગગનચંદ્ર નામના મુનીરાજ્ય પાસે દીક્ષા લીધી, તે વાર પછી વાલી મુની ઘણી આકરી તપશ્યા કરવા લાગ્યા પોતાનુ સ્વરૂપ યથાર્થ જાણીને પર્મ બ્રહ્મ જ્ઞાનવંત થકા વાલી મુની પૃથ્વી ઉપર એકલા વિચરવા લાગ્યા. અનુક્રમે સજમ યોગને સાધતા થકા અણમા નામની વીગરે લબ્ધી પામ્યા. એકદા શ્રી અષ્ટાપદ પર્વત ઉપર જઈને કૈાસગ ધ્યાન કરવા લાગ્યા વળી એક એક માસના ઉપવાસ કરીને પારણુ કરવુ. એવી રીતે મહા આકરી તપયા કરી પોતાની દેહને ગાળવા લાગ્યા.
આંઇ કિષ્કિંધા નગરીમાં સુગ્રીવે પોતાની શ્રપ્રભા નામની બેનને ૨વણ સાથે પરણાવી દીધી, અને વાલીના પુત્ર ચંદ્રહાસ્ય નામનો મહા પરાક્રમી ચાધા તેને ચાવરાજ્ય ઉપર બેસાડયા. રાવણ શ્રીપ્રભાને લઈને લંકામાં ગયા. ત્યાર પછી રાવણે ખીજા કેટલાએક વિદ્યાધરાની કન્યા સાથે લગ્ન કરચ્યું. કોઇએક સમયે રાવણ નિત્યાલોક નામના નગરમાં ર્ાન નિત્યાલાક
ની કન્યા રત્નાવળી સાથે પોતાના વિવાહ કરવા સારૂ ગયા. ત્યા જતાં ૨સ્તામાં અષ્ટાપદ પર્વત ઉપર તેના વિમાન અટકયા. તેથી કેધમાં આવ્યા ચિંકા રાવણુ નીચે ઉતરચે, ત્યાં વાલી મુનીને કાઉસગ્ગ ધ્યાન વડે ઉભેલા