________________
( ૭ ) ભોગવશે. પણ પિતાની શકતી વિચારયા વિના બધાને બળ હીણ જાણીને સહસ કામ કરવું નહીં તે વિશે પાકો વિચાર કરીને કોઇના ઉ૫દ ઈરષા કરીએ. હે દુત માહારા ઉપર અપવાદ આવે તેથી હું તેના ઉપર કાંઈ કરવાનો નથી તથાપી એ જે તે માહારૂ, કાંઈ ખોટું કરશે તો હું પછી તેનો બદલો આપીશ, પણ ઘણા કાળને નેહછે તે તોડવા માટે હું પહેલ કાહાડવાનો નથી, અને તાહારા સ્વામીને પિતાની શતી વીચારીને જે કરવું હોય તે સુખેથી કર હવે તું પાછો જ, એવાં વાલીરાજાનાં વચન સાંભળીને તે દુત લંકા નગરીમાં ગયો ત્યાંહાં જઈને વાલીની કહેલી સઘળી વાત રાવણને કહી સંભળાવી, તે સાંભળતાં તુરતજ રાવણ ધાતુર થઈને સર્વ સિન્ય તૈયાર કરીને પુષ્પક વિમાનમાં બેશીને યુદ્ધ કરવા માટે કીસ્કીંધા નગરીએ આવ્યો, તેને જોઈને વાલીરાજા પણ મહા બળવાન પોતાના સૈન્ય સહિત પિતાની નગરીની બાહર નીકળી રાવણના સામે યુદ્ધ કરવાને આવ્યું, તેવારે બંને સિન્ય વચ્ચે તુમુલ્ય ચુદ્ધ થવા લાગ્યું. એવું મહા ભયંકર યુદ્ધ થવાથી તેમાં ઘણાજ પ્રાણુઓને ઘાત થયો તે જોઈને મહા દયાનો સાગર વાલીરાજ રાવણ પ્રતે કહેવા લાગ્યું, હે રાવણ તું હોટે બહુ પરાક્રમી છે તે હું જાણું છું પણ જેની છતાં દયા રહીત થવું તે યોગ્ય નથી કારણ કે યુદ્ધમાં ઘણા જીવનો ઘાણ નીકળી જાય છે તેથી નરકની પ્રાપ્તી થશે, માટે સિન્યની તડાઈ બંધ કરીને આપણે બંને જણ સામ સામી લડીએ તે યોગ્ય છે, એવું વાલીરાજનું કહેવું સાંભળીને દયા ધર્મને જાણનાર તથા સર્વ યુદ્ધ કરવાને સામર્થ એવો જે રવિણ તેણે વાલીનું કહેવું માન્ય કરીને વાલીની જ સામે યુદ્ધ કરવા લાગ્યો, તેવારે અસ તથા શસ વાલી ઉપર જે રાવણ નાખે તે વાળી રમત માત્રમાં તોડી નાખે તેમજ વાલી નાખે તે રાવણ તો પાડે, એવી રીતે ઘણીવાર યુદ્ધ ચાલ્યું તેમાં રાવણનાં સર્વ હથીયારો નીફળ ગયાં તેથી કરી રાવણ અતી ધાતુર થઈને પોતાનો ચદ્રહારય નામને ખડગ મહા ભયંકર હાથમાં લઈને વાલી ઉપર દો, તેને આવો જોઈને મુળ સહીત ઝાડની પેઠે રમત માત્ર વડે ઉપાડીને રાવણને પિતાની બગલમાં ભીડાવીને એક ક્ષણમાં ચાર સમુદ્ર ફરી આવી રાવણને જમીન ઉપર નાખ્યો તેથી રાવણ ઘણું લખ્યા પામ્યો એવું દેખીને વાલીરાજા તેને કહેવા લાગ્યું.
હે રાવણ ચાર રાજ્ય લોકન ભાવને જાણનાર તથા રીલોકને પુઓ