________________
.જા,
.
ww
ખબર છતાં હે પ્રભા, આ અજ્ઞાનના ચિન્હરૂપ મુડદાને ખબા ઉપર લઈને શા સારૂ ફરે છે ? એવું તેનું બોલવું સાંભળી લણણને આલિંગન કરીને ફરી કહેવા લાગ્યો, આ શું હું અમંગલ બોલે છે ? તું મારી સામેથી દુર જા. એવી રીતે જટાયુની સાથે રામ બોલતો છતાં અવધી જ્ઞાની કૃતાંત્વેદન દેવ રામને બંધ કરવા સારૂ ત્યાં આવ્યું. તે પોતાના ખભા ઉપર સ્ત્રીનું મુડદુ લઈને રામની સામે ફરવા લાગ્યો. તે જોઈને તેને રામ કહેવા લાગે કે, તું કઈ ગાડે છે કે ? આ મુવેલી સ્ત્રી ખાબા ઉપર ઉપાડીને શા સારુ ફરે છે ? કૃતાંત બેલ્યો તું આ શું અમંગલ બેલે છે ? આ મારી પ્રાણપ્રિય સી છે. તે પોતે આ મુડદાને કેમ ઉચયું છે, મારા ખબા ઉપરની સીને તું મુવેલી જાણતો છતાં પોતાના ખભા ઉપરના મુડદાને શા સારૂ જાણતો નથી ? એવી રીતે તેણે બતાવેલા હેતુથી રામ સાવધ થઈને મનમાં ચિંતન કરવા લાગ્યો કે, આ મારો ભાઈ ખચીત ઝવતો નથી ત્યારે તે બેઉ દેવ રામને કહેવા લાગ્યા કે, અમે કૃતાંતવદન તથા જટાયુ એ બેઉ પુર્વ ભવના તમારા સેવકો છીમ્સ એમ કહીને પોતાને ઠેકાણે ગયા. તેજ રામે પોતાના ભાઇનુ મતકાર્ય કર્યું, પછી તે દિક્ષા લેવાની ઈચ્છા કરીને શતરૂઘનને રાન્ય ગ્રહણ કરવાની આજ્ઞા કરી ત્યારે તેણે કહ્યું કે, હું પણ તમારા ચર
ની પાસે રહીશ, એમ કહી ભવથી ઉપરામ થઈને શતરૂઘને રાજ મુકી દીધું. પછી લવણના પુત્ર અનંગ દેવને રામે રાજ ઉપર બેસાડશે, પોતે ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ને માટે અહદાસ નામના શ્રાવકે કહેલા મુનિસુવ્રત સ્વમીના વંશમાં થએલા સુવ્રત નામના મહામુનિની પાસે ગયો. ત્યાં શતરૂધન સુગ્રીવ, બિભીષણ, વિરાધ, વગેરે બીજા કેટલાએક રાજાઓ સહિત રામે દી ક્ષા લીધી, એવી રીતે રામચંદ્ર નીકળ્યા પછી પોતાના વૈભવોનો ત્યાગ કરી ને સોળ હજાર રાજાઓ તેની પાછળ નીકળ્યા. તેમજ સાડત્રીસ હજાર અને તપુરની સ્ત્રીઓ દીક્ષા લઈને શ્રીમતી સાધવીની પાસે રહી, પછી સાત વર્ષ સુધી ગુરૂની પાસે રહી અનેક અભિગ્રહો વિષે તત્પર થઈ, પુર્વાંગ સુત ભોવિત થઈને તે રાજરૂ અનેક તપાચરણ કરવા લાગે. પછી વિહાર કરવા સારૂ ગુરૂની આજ્ઞા લઈને એકાએકી રામ વનમાં ગયો. ત્યાં ધ્યાન કેન્ન છે છે છતાં રામને રાતના અવધિ જ્ઞાન ઉત્પન થયું. અરે ચિત લક હાથમાં
છે એમ જેવા લાગ્યા. અને હિવા લાગે છે, તે ટ. થકી હું ખસ ઘ” | છે. કેમકે લક્ષ્મણે નરકમ ગ. પછી રામ મનમાં ચિંતન કરીને હું પુમ વધી