________________
(૨૧) ન્મમાં ધનદત હતું અને લક્ષમણ વસુદત હતું, તે ભવમાં તે કૃતકૃત્ય થઈને ન મુવાથી આ જન્મમાં વસુદતને જીવ લક્ષમણ થયું. તેમાં બાળપણામાં આ ના સો વર્ષ વ્યર્થ ગયાં. માંડલીકપણામાં ત્રણસે વ ગયાં. દિગવિજય કરવામાં ચાળીશ ગયાં, અગીયાર હજાર પાંચશે અને સાઠ વરષો રાજ્ય કરવાં ગયાં. એ પ્રમાણે બાર હજાર વરસ વીતી ગયાં, તે માટે તે અવિરક્તનું આયુષ વ્યર્થ થયું. એમાં દવને દોષ નથી, પણ એ પૂર્વ કર્મનો વિપાક છે એવો વિચાર કરીને પોતાના કર્મને કાપવાને અધિક મહેનત કરતો થકો રા મ સમાધીમાં બેસી ગયો, પછી છ દિવસ ઉપવાસ કરીને પાર કરવા સારૂ ચંદનસ્થવ નગરમાં ગયો, તે વખતે જેમ ચંદ્ર પૃથ્વી ઉપર આવે એવી રી તે નગરના લોકો રામને જોઈને તેની સામે ગયા, ત્યાની સ્ત્રીઓ પોતે પતાના ઘરના દરવાજામાં તેને ભિક્ષા દેવા સારૂ નાના પ્રકારના ભેજનોએ કરી ભરેલાં પાત્ર લઈને રાજી થઈ, તે લોકેના હર્ષથી આખા ગામમાં મોટી ભીડ થવા લાગી, હાથીઓએ થાંભલા ઉખેડી નાંખ્યા. ઘોડાઓ ઊંચા કાન કરીને ઉભા રહ્યા, ત્યાંના લોકો ધર્મવાળા ન હોવાથી ત્યોનો આહાર ન લેતાં રામ ત્યાંના રાજાને ઘેર ગયો, ત્યારે તે પ્રતિનંદી રાજાએ તેને દોષ રહિત ભીક્ષા દીધી. રામે વિધીએ કરી ભોજન કર્યું. ત્યારે દેવોએ વસુધારાદિક પંચ ધારાની દ્રષ્ટી કરી, પછી રામ ફરી વનમાં આવ્યો, ફરી રાજ્યને ન થાય અને એવી ગદ ન થાય એવી બુદ્ધિથી તેણે નિગ્રહ કર કે, આ વનમાં જ ભિક્ષાના વખતે ભેજન મળ્યું તે જ પારણુદરવું, નીકર એમજ રહેવું. પછી પોતાના શરીરમાં નિરપેક્ષ થઈને તે સમાધીમાં બેસી ગયે.
કોઈ એક દિવશે પ્રતિનંદ રાજા અશ્વક્રીડા કરવા સારૂ ઘોડા ઉપર બે શીને નગરથી બહાર નીકળ્યો. તે ઘોડે તેના હાથમાં ન રહીને રાજાને તે વનમાં લાવીને એક નંદનપુણ્યખ્ય સરોવરમાંના ચીખલમાં જઈ પડશે. તે ની પાછળ તેનું સેન્સ પણ ત્યાં આવીને તે ઘડાને ચીખલમાંથી કાહાડીને ત્યાં જ ડેરામાં બાંધ્યો. રાજાએ સ્નાન કરીને પરિવાર સહિત ત્યાં ભજન કકરશે. તે વખતે રામ ધ્યાન મુકીને પારણું કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યું. તેને જોઈને રાજા ઉડયા. અને પાછળ ચખુ રહેલું છે અને પાનાદિક તે રા જાએ રામને આપ્યું. ત્યાં રામે પારણું કરયા પછી આકાશમાંથી રત્નની વરસાત થઇ. પછી તે રામની દેશના સાંભળીને પ્રતિબંઘાદિક સર્વ દ્વાદશ ત ધારી શ્રાવક થયા. તે દિવસથી વનદેવતાએ કરી પુજાણે કે રામ તેજ આ