________________
વસ લક્ષ્મણ ! આઈ દુર્જનનો પ્રવેશે છે. માટે શા સારૂ મને ઘણું દુઃખ દે છે. અથવા આ ખેલોની સામે તેને કોપ કરવું યોગ્ય નથી. એમ કહી લા મણને ઉપાડી ખાંખા ઉપર લઈને બીજે ઠેકાણે ગયે. તેને સ્નાન કરવાના ઘરમાં લઈ જઈને ત્યાં.. લમણને સ્નાન કરાવ્યું. તેના શરીરને ચંદનાદિકે કરી લેપન કરવું. કદાચિત ઉતમ અને પાત્રમાં ભરીને પિતે તેની આગળ આવી રાખ્યાં. ફરી તેને પોતાના ખોળામાં લઈને તેનું મસ્તક ચુંબન કરવા લાગ્યો. કયારેક પલંગ ઉપર સુવરાવીને હડાવી મુકે, ક્યારેક પોતે તેની સામે બેસીને પોતે જ પોતાને ઉત્તર વાળે. કયારેક પોતે ચાકર થઈને તેના પગ મશળે ઇત્યાદિક નાના પ્રકારની ચેષ્ટા સ્નેહે કરી રામ કરવા લાગ્યો. બીજાં સર્વ કામ ભુલી ગયો. એવી રીતે છ મહીના નીકળી ગયા. ત્યારે રા મને ઉન્મત થએલો જોઈને ઈદ્રજીતના અને સુંદના પુત્ર તથા બીજા શતરૂએ તેને મારવા સારૂ આવ્યા. તે જેમ પર્વતની ગુફામાં સિંહ સુતેલો છતાં તેને પારધી ઘેરી લે , તેમ તેના સેન્ચે જેમાં ઉન્મત રામ શેકમાં બેઠેલે છે એ અયોધ્યા નગરીને ઘેરી લીધી. રામે પણ લક્ષમણને ખેળામાં લઈને અકાલે સંવર્તમેઘતી પઠે વનરાવર્ત ધનુષ્યને ટાણકાર કરો. તે વખતે આસનના કંપથી મહેંદ્ર દેવલોકથી દેવો સહિત જટાયુ પુર્વભવના મિત્ર ભાવથી રામની પાસે આવ્યો. ત્યારે તેને જોઈને ઈદ્રજીતના પુત્ર કહેવા લાગ્યા કે, હજી સુધી રામના પક્ષમાં દેવ છે, અને આગળ અમને મારનાર બિભીષણ છે, તેથી ભય અને લાજના માર્યા સંવેગને પામ્યા, પછી અતીવેગ મુનિની પાસે જ ઈને ત્યોએ દિક્ષા લીધી. પછી રામને બોધ કરવા સારૂ જટાયુએ એક સુકેકેલાં ઝાડને વારંવાર પણ રેડયું. તથા પથ્થર ઉપર શુકેલું ખતર નાખીને તેની ઉપર કમલનાં બીજ વાવ્યાં, મુવેલા બેલને નાગરમાં જોડીને અકાલે ધાન્ય પખવા લાગ્યો. ઘાણીમાં રેતી નાંખીને તેમાંથી તેલ નીકળવા સારૂ તેને પીલવા લાગ્યો. ઇત્યાદિક તેણે ઘણા ઉલટા કાર્યો રામની સામે કરડ્યાં. તે જોઈને તેને રામ કહેવા લાગ્યો કે, આ સુકા ઝાડને ફોગટ શા સારૂ પાણી રેડે છે? ફળ તો દુર રહ્યાં, પણ મુશળને કોઈ ઠેકાણે ફુલ આવે છે કે? ૫.
સ્થર ઉપર કમળ રોપવાથી શું તે ઉગશે કે 3. જલ વિનાના ઠેકાણે મુવેલા થી બીજ પખાય કે? તેમજ વધુમાં તેલ નીકળવાને કોઈ પણ સંભવ ન
છતાં તે વ્યર્થ શા સારૂ પીલે છે ? હે મુરખ, તને ઉપાયની ખબર નથી. મા છે કે આ તારી સર્વ મેહેનત á છે, ત્યારે જટાયુ હથી બે એવી તને