________________
પરિવાર સહિત રડવા લાગી. તે સાંભળીને ત્યાં રામ આવીને કહેવા લાગે કે, આ અમંગલનો કે આરંભ કરાયો છેઆ હું પણ જીવતો છું, અને આ મારો ભાઈ પણ જીવતોજ છે. કોઈ વ્યાધી એને પીડા કરે છે. તેને ૬ ૨ કરનારા ઘણું એષરો છે. એમ કહીને તેણે વિદ્યા અને જ્યોતિષીઓને બોલાવ્યા, તેમના હાથે ઘણા મંત્ર તથા તંત્ર વગરે કરાવ્યા પરંતુ તે સર્વ વ્યર્થ ગયા. એમ જાણીને રામ મુરછાને પામે. ફરી સાવધ થઈને મોટા વિલાપ કરવા લાગ્યો. તેમજ બિભીષણ, સુગ્રીવ, અને શતરૂઘનાદિ આંખે માં પાણી આણીને હા ! અમે બધા ખરાબ થયા! એમ કહીને રડવા લાગ્યા. કૌશલ્યાદિક માતાઓ અને સ્ત્રીઓ, આંખમાં આંસુ આણને કરૂણા સ્વર વડે રડવા લાગી. અને વારંવાર મુરછા ખાઈને જમીન ઉપર પડવા લાગી, નગરમાં દરેક રસ્તામાં ઘરોમાં તથા દરેક બજારમાં જ્યાં ત્યાં હાહાકાર થઈ રહ્યા. તે વખતે લવણાંકુશ, રામને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે રામ, આ લક્ષમણનો મૃત્યુ જોઈને આજ અમે સંસારથી ડરી ગયા. કેમ ? કે સર્વને અકસ્માત મૃત્યુ આવે છે. તે માટે સર્વ લોકોએ પ્રથમથી જ પરલોક ના સાધન વિષે તત્પર રહેવું તેથી હવે અમને દિક્ષા લેવાની આજ્ઞા આ ૫. આ લક્ષ્મણ મુવેલા ઘરમાં હવે પછી અમને રહેવા યોગ્ય નથી, એમ ક હિી રામને નમસ્કાર કરીને એક અગ્રત ઘેષ નામમા મુનિની પાસે તેમણે જઈ દિક્ષા લીધી. પછી તે કેમે કરીને મેક્ષ પામ્યા.
પછી રોષ ભાઇના દુઃખથી અને પુત્રીના વિયોગથી વારંવાર મુરછા પામીને આ પ્રમાણે બોલવા લાગ્યા – હે ભાઈ મેં તારે કાંઈ અપમાન કરયાથી આ અકસ્માત તેં માંન ધારણ કરવું છે કે તું આવી રીતે થયો. પુત્રોએ મને મુકી દીધો. કહ્યું છે કે પુરૂમાં સેંકડે છિદ્ર. જઈને ભુતો પ્ર વેશ કરે છે.” એવી રીતે ઉન્મતની પઠે બેલનારો જે રામ તે જોઈને બિ ભીષણાદિક પાસે આવીને ગદ ગદ વાણીથી બેલવા લાગ્યા. હે પ્રભ, તું ધીર પુરૂષોમાં ધીર છે ? વીરોમાં વીર છે, તેમ છતાં આ લજજાકારક અધ ચ અંગીકાર કેમ કરે છે? આ સમયે તે લોક પ્રસિદ્ધ અંગસંસ્કાર સહિત લક્ષ્મણના ઐધિદહિક કર્તવ્ય છે. તે સાંભળીને રામ ધમાં આવીને છે. મારો ભાઈ જીવતો છે હે દુષ્ટ આ તમે શુ બેલો છે, બંધુ સહિત તમારૂ, અગ્નીમાં દહપુર્વક મૃત્યકાર્ય કરો. મારો ભાઈ તે મોટા આયુષ્યના
છેમિડકીમ હે બધુ બધુ જલદી બાલી જલદી બેલી