________________
(૨૭૪)
કેલા વૃદ્ધ ખેલાનાં ચિત્ર કરાવ્યાં. તેમના કાનમાં નવકાર મંત્ર કહેવા વાળેા પુરૂષ તેમની સામે જિંનેદ્ર સહિત કાઢ્યું, ત્યાં પેહેરા રાખીને તેમને કહ્યુ કે, આ ચિત્રને જે યથાર્થપણે મે તે પુરૂષની વાત આવીને તમે મને કહેજો. એમ કહીને તે પોતાને ઘેર ગયા.
કોઇ એક સમયે ત્યાં ચૈત્ય વંદન કરવા સારૂ પદમરૂચિ નામના શેઠ આવ્યાં. તેણે અર્હતને નમસ્કાર કરીને ભીત ઉપરનાં ચિત્ર જોયાં, ત્યારે આ સર્વ મારાંજ છે એમ તે વિસ્મય થયા થકો ખાયા. તે જોઇને રક્ષકોએ તે વાત રાજાને જઇ કહી. ત્યારે તે વૃષભધ્વજ ત્યાં આવ્યો, અને તેને પુછવા લાગ્યા કે, આ ચિત્રના વૃતાંત તુ શુ જાણે છે? ત્યારે તેણે કહ્યુ કે, પુર્વે સુવેલા જે આ ખેલો તેમને મેં નવકાર મંત્ર આપ્યા છે, તે જાણનારા પુરૂ ષે માંઈ મારૂ પણ ચિત્ર કહાડયું છે. એવુ તેનુ ખેાલવુ સાંભળીને તેને નમસ્કાર કરી વૃષભધ્વજ કહેવા લાગ્યેા કે, જે ગ્મા વ્રુદ્ધ ખેલ છે, તે હું છું, તે નમસ્કાર મંત્રના પ્રભાવથી રાજપુત્ર થયા. તે તર્યક યતિમાં તે કૃપાલુ થઇને મને નવકાર મંત્ર આપ્યા, નીકર ફરી મને તેવીજ યાની મળત. મા કે તુ સર્વથા મારા ગુરૂ, સ્વામી, તથા દેવ છે. આ રાજ પણ મને તારા મ ભાવથી મળ્યું છે. માટે તુ લે, અને તેના ઉપભાગ ભાગવ એમ ખાલીને પદમરૂચિ સહિત વૃષભધ્વજ શ્રાવક્ર વ્રત પાલન કરી વિહાર કરવા લાગ્યા. એવી રીતે ઘણા કાળ ગયા પછી કાળ કરીને ઇશાન દેવલાકમાં તે બેઉ મરધિક દેવ થયા. તેમાંના પદમરૂચી ત્યાંથી આવીને મેરૂની પશ્ચામ દિશા માં વૈતાન્ચ પર્વત ઉપર નંદાવર્ત નગરમાં નદીશ્વર રાજાની સી કનકમાલી ના પેઢે નયનાનદ નામનો પુત્ર થયા, તે ઘણા કાળ સુધી રાજ કરી દિક્ષા લઇને માહે દેવલોકમાં દેવ થધા, ત્યાંથી આવીને પુર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષેમા નગરીના વિપુલાવાહન રાજાની સ્રી પદ્મમાવતીને પેટે શ્રીચંદ નામના પુત્ર થયા. તે ભ્રૂણા કાળ રાજ ભાગવીને એક સુમાધીગુપ્ત નામના મુનિની પાસે દિક્ષા લઇ કાળ ફરી ગયા પછી બ્રહ્મદેવલોકના ઇંદ્ન થયેા કાળે કરી ત્યાં થી આવીને આ તુ પૃમ નામના રા રામ ખળવાન થયા.
વૃષભ વૃજના છવૃ મા સુગ્રીવ થયા. શ્રીકાંતનેા જીવ ભવ ભ્રમણ કેરીને મૃણાલક પ્રવ્રુતમાં વજ્રર૮ઃ નામના રાજાની સ્રી હેમવતીના પેટે શંભુ નામના પુત્ર થયા. વસુઃત્તના જીવ ભમતાં ફરીને શત્રુ રાજાના ઉપાધ્યાય વિજ્યની સ્રી રત્નચુડાના પેટે શ્રીભુતિ નામના પુત્ર થયા, તે ગુણવતી