________________
(૨૦૫)
પણ ભવભ્રમણ કરીને શ્રીભુતીની સ્રી શાસ્વતીના પેઠે વેગવતી નામની કુન્યા થઈ. તે ચેાવન અવસ્થામાં આવ્યાથી કોઇ એક સમયે જનાએ કરીને વંદના કરવા યાગ એક પ્રતિમાસ્થ સુદરશન નામના સાધુને જોઇને તેની મ કરી કરતી ખેાલી કે, હે! આા સાધુ માન નજરે પડયા. પ્રથમ તા સ્ત્રી આની સાથે ક્રીડા કરતા હતા તે સ્રી એણે ખીજે ઠેકાણે માકલી દીધી. એવાને લોકો કેમ વદન કરે છે ? એવુ સાંભળીને તેની ઉપરથી લેાકેાને ભાવ ગયા. પછી તેના ઉપર ઢાષારોપ કરીને લોકોએ તેનુ સાધુપણુ નાશ કરવાનો આરંભ કરયા, ત્યારે તે મુનિ કહેવા લાગ્યા કે, જ્યાં લગણ મારા કલક ગયા નથી ત્યાં લગણુ હું પારણુ કરનાર નથી, એવા તેણે નિયમ કરા. પછી દેવતાના ધે કરી વેગવતીના મુખ ઉપર સાન્ન ચહુચા ત્યારે સાધુના તિરસ્કાર કરયા એમ જાણીને તેના પિતાએ તેના ઘણા અપમાન કરયા પછી તે રોગે કરી તથા પિતાના ભયથી સુદરશન મુનિની સામે લાકોના દેખતાં મેટા અવાજે ખેાલવા લાગી કે, તું સર્વથા નિરઢાબ છે. મેં તા રા ઉપર ખાટા આરેપ કરચે, હું ક્ષમાનિશ્રી, મારા અપરાધની ક્ષમા કરા. એવું સાંભળીને લોકોએ ફરી તે મુનિની પુજા કરી. તે દિવશથી તે વેગવતી રોગ રહિત થઈ થકી શ્રાવીકા થઈ. તે મહારૂપવતી હતી તેથી શંભુ રાન એ તેની માગણી કરી ત્યારે તેના પિતા શ્રીભુતી કહેવા લાગ્યા કે, મિથ્યાદિષ્ટ પુરૂષને હું મારી કન્યા દેનાર તથી પછી શંભુએ શ્રીભુતિને મારીને ખળે કરી તેની કન્યાના ઉપભાગ લીધા. ત્યારે તેણે તેને શ્રાપ દીધા કે, જન્માંતરે તારા વધને અનેં હું ઉત્પન થઇશ. શંભુએ તેને મુકયા પછી તેણે હરિકાંતા નામની સાધવીની પાસે દિક્ષા લીધી. પછી કાળે કરી મરીને પ્રશ્ન દેવલોકમાં ગઇ. ત્યાંથી આવીને શંભુના જીવ રાવણના મૃત્યુને માટે પુર્વ નિ દાનના ખળથી જનકની કન્યા આ સીતા થઇ. પુર્વ ભવમાં સુદરશન મુનિ ઉપર અણુ મિથ્યાદા રાખ્યા હતા. તેથી માંઇ એની ઉપર લોકોએ મુકે લા દોષરૂપ મિથ્યા કલંક લાગ્યા, શંભુના જીવ પણ ભવમાં ફરીને કુશધ્વજ બ્રાહ્મણની સ્રી સાવિત્રીના પેટે પ્રભાસ નામના પુત્ર થયો. ફ્રોઇએક સમયે વિજયસેન મુનિની પાસે દિક્ષા લઈને તે ઉત્તમ તપ કરવા લાગ્યા, કોઈ એક વખતે ક્રમેતસીખરની યાત્રા કરવા સારૂ જતા વિદ્યાધરાના સ્વામી કનકપ્રભ, તેનેઇના જેવા શ્રીમાન જોઈને “આ તપે કરી આવા સંપતીમાન હું થઈશ.' એવા નિદાન કરો, પછી મરણ પામીને ત્રીજા દેવલાકમાં તે દૈવ થા, ત્યાં