________________
(ર ) સાંભળીને તે ભગવાન મુની તેને કહે છે.
દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાંના ક્ષેમપુર નામા નગરમાં એક નવદત નામને વાણીયો હતો. તેની સુનંદા નામની સ્ત્રીના પેટે ધનદત્ત, અને વસુદત નામના બે પુત્રો થયા. તેને મિત્ર એક યાજ્ઞવલક્ય નામનો બ્રાહ્મણ હતા? તેજ નગરમાં સાગરદત્ત નામનો બીજો એક વાણીઓ હતી. તેને ગુણધર ને મને પુત્ર હતો. અને એક ગુણવતી નામની કન્યા હતી. તે કન્યા સાગર દતે નયદતના પુત્ર ધનદતને દીધી. અને તેની રત્નપ્રભા નામની માતાએ દ્રવ્યના લોભથી ત્યાંના એક શ્રીકાંત નામના શેડને છાની રીતે દીધી, એ વાતની યાજ્ઞવલક્ષ્યને ખબર પડી. તેણે જઈ પોતાના મિત્ર ધનદત તથા વ. સુદત્તને કહ્યું. વસુદ રાતરે જઈને શ્રીકાંતને મારી નાખ્યો. તેમજ શ્રીકાંતે ખડગ ભડે તેને મારી નાખ્યો. પછી તે બેઉ વિધ્યાટવીમાં મગ થયા. અને ગુણવતી પણ પરણ્યા વિના મરીને ત્યાં જ સગી થઇ. તેને માટે ત્યાં લડીને મરી ગયા. ત્યાર પછી પરપર પૈર કરી લે અનેક ભવમાં ભટકયા. - આઈ ધનદત, ભાઇના મરવાથી દુ:ખી થઈને રાવના ફરતે થતાં તેને ભુખ લાગી. તેવામાં કોઇ સાધુઓને તેણે જો છે. તેની પાસે તેણે ખાવાનું માગ્યું. ત્યારે તેમાના એક મુનિએ તેને કહ્યું કે, સાધુએ તો દિવસના પણ અન પાનાદિક રાખતા નથી, તેમ છતાં તેને રાતના ભજન કરવાની કેમ ઇરછા થઈ ? આવા અંધકારમાં અને કોણ જુવે છે એ પ્રમાણે તેને બેધ કરીને તપી અમૃત તેના કાનમાં રેડયું. કાળે કરી તે મરીને સધર્મ કેવલોકમાં દેવ થયા. કેટલાએક કાળે ત્યાંથી આવીને એક મહપુર નગરમાં મેરૂનંદન નામના શ્રાવકની સી ધારિણીના પેટે પદમરૂચિ નામને પુત્ર - વાં. કેઈએક સમયે તે છેડા ઉપર ચડીને પોતાની ઇચ્છાથી ગોકુલ પ્રત્યે ચાલ્યું ત્યાં રસ્તામાં મરવાને પડેલા બેલને તેણે જોયા. ત્યોની દયા આ
વ્યાથી નીચે ઉતરીને તેમની પાસે આવ્યો. અને તેમના કાનમાં પંચપરમે. છીને નમસ્કારરૂપ મંત્ર કર્યો. તે મુવા પછી તે મંત્રના પ્રભાવે કરીને તે જ છે નગરમાં છત્રછાય નામના રાજની સ્ત્રી શ્રીદત્તાને પેટે વૃષભધ્વજ નામને પુ ત્ર છે. તે મોટો થઈ પોતાની ઈચ્છાથી ફરતો ક્ત કોઈ એક સમયે પેલા બેલેના ઠેકાણુ પાસે આવ્યા. પુર્વ જન્મના દરશનથી તેને જાતિસ્મરણ જ્ઞા ન ક્યું. ત્યારે ત્યાં એક દેરાસર કરાવીને તેની એક ભીંત ઉપ મરવા દે.
-
-
- 4 45.
-
-
!
-
તે